Controversy: મહિલા ખેલાડીના આઇકાર્ડ પર લગાવવામાં આવી તેની બિકીની વાળી તસવીરો, મચી ગયો હંગામો ને પછી.......
ખરેખરમાં, યૂજિની બુકાર્ડના આઇકાર્ડમાં જે તેની તસવીર બતાવવામાં આવી હતી, તેમાં તે સ્વિમ સૂટમાં દેખાઇ રહી હતી, એટલે કે આ તસવીર તેના બિકીની પૉઝ વાળી હતી.
Controversy: મહિલા ખેલાડી સાથે ગેરવર્તણૂંકની ઘઠના સામે આવી છે, કેનેડાની ટેનિસ ખેલાડી યૂજિની બુકાર્ડની સાથે કેટલાક દિવસો પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુકાર્ડ ઓડલમ બ્રાઉન વેન ઓપન માટે વેન્કોવર ગઇ હતી. જ્યાં તેને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે આઇકાર્ડ આપવામાં આવ્યુ હતુ. જેને જોઇને યૂજિની બુકાર્ડ ચોંકી ગઇ હતી અને સોશ્યલ મીડિયા પર આની એક તસવીર શેર કરી દીધી છે.
ખરેખરમાં, યૂજિની બુકાર્ડના આઇકાર્ડમાં જે તેની તસવીર બતાવવામાં આવી હતી, તેમાં તે સ્વિમ સૂટમાં દેખાઇ રહી હતી, એટલે કે આ તસવીર તેના બિકીની પૉઝ વાળી હતી. સામાન્ય રીતે આઇકાર્ડ પર હડેશૉટ વાળી સામાન્ય તસવીર હોય છે, પરંતુ યૂજિની બુકાર્ડના આઇકાર્ડ પર આયોજકોએ બિકીની વાળી તસવીર લગાવી દીધી હતી.
જે પછી 28 વર્ષીય યૂજિની બુકાર્ડએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આની એક તસવીર પણ કરી અને પુછ્યુ- પ્લીઝ, શું...કોઇ વ્યક્તિ મને આના વિશે... સમજાવી શકે છે ?.. જોકે આ કેપ્શનની સાથે યૂજિની બુકાર્ડે હંસતી ઇમૉજી લગાવી હતી.
આ તસવીરો સોશ્યલ મીડિયા પર એટલી બધી વાયરલ થઇ કે લોકોએ હંગામો મચાવી દીધો અને બાદમાં જેવી આ તસવીર વેંકોવર ઓપનના ઓફિશિયલ્સ સુધી પહોંચી તો તેમને તરત જ પોતાની ભૂલ માની અને યૂજિની બુકાર્ડની નવુ આઇકાર્ડ મોકલ્યુ. યૂજિની બુકાર્ડ આ પછી સોશ્યલ મીડિયા પર ફરીથી તેનો ફોટો શેર કરતાં લખ્યુ- કે હવે યોગ્ય ફોટો મળ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?