શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસ બની કાસ્ટિંગ કાઉચનો શિકાર, કહ્યું- ’એક સુપરસ્ટારે મને એકલી મળવા બોલાવી અને પછી....’

આ ઘટના સિવાય ઇશાએ કહ્યું કે ઘણી વખત તેને કેટલાક મોટા સેક્રેટરીઓ દ્વારા શરીરને ખોટી રીતે જ્યાં ત્યાં ટચ કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ ફિલ્મ જગતમાં મોટેભાગે કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ સામે આવતી રહી છે. હવે વધુ એક એક્ટ્રેસે આ મામલે ખુલાસો કર્યો છે. ઈશા કોપિકરે એક મોટા સુપરસ્ટાર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. ઈશા કોપિકરએ થોડા વર્ષ પહેલા જ ફિલ્મોમાંથી બ્રેક લીધી છે. જોકે હવે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં ઇશા કોપિકરે જણાવ્યું કે, ‘હા, મને પણ ઓફર મળી હતી. એક ફિલ્મ નિર્માતાએ મને કહ્યું કે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તમારે કલાકારોના સંપર્કમા રહેવાની જરૂર છે. તેથી મેં તમને બોલાવ્યા છે. અભિનેતાએ મને તેના આખા દિવસનું શેડ્યૂલ કહ્યું. તે હીરો સવારે વહેલો ઉઠે છે અને જીમમાં જાય છે. એ અભિનેતાએ મને તેના ડબિંગ અને કેટલાક કામ માટે મળવા બોલાવી. આ બોલિવૂડ એક્ટ્રેસ બની કાસ્ટિંગ કાઉચનો શિકાર, કહ્યું- ’એક સુપરસ્ટારે મને એકલી મળવા બોલાવી અને પછી....’ વાતચીતમાં ઈશાએ આગળ કહ્યું- ‘તેણે મને પૂછ્યું કે હું કોની સાથે આવું છું. મેં તેમને કહ્યું કે હું મારા ડ્રાઇવર સાથે આવીશ. આ પછી તેણે કહ્યું ના, કોઈની સાથે નહીં એકલી જ આવ’ ‘હું એ સમયે 15-16 વર્ષની ન હતી કે મને ખબર ન પડે કે એનો ઈશારો શું છે. તો મેં કહ્યું કે હું કાલે ફ્રી નથી. હું તમને પછીથી કહીશ. આ ઘટના પછી મેં નિર્માતાને ફોન કર્યો અને કહ્યું કે તેઓ મને મારા ટેલેન્ટ પર કાસ્ટ કરે. મને એક ભૂમિકા માટે તમે આ બધી બાબતો કરવા માટે દબાણ ન કરી શકો. આ ઘટના સિવાય ઇશાએ કહ્યું કે ઘણી વખત તેને કેટલાક મોટા સેક્રેટરીઓ દ્વારા શરીરને ખોટી રીતે જ્યાં ત્યાં ટચ કરવામાં આવી હતી. નેપોટિઝમના કારણે તેને ફિલ્મોમાં ઘણી વખત રોલ નહોતો મળ્યો. તેની ભૂમિકા છીનવી લેવામાં આવી હતી અથવા કોઈની ગર્લફ્રેન્ડને અથવા કોઈની દીકરીને આ રોલ આપવામાં આવતો.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget