શોધખોળ કરો
નિધન બાદ રિલીઝ થશે કાદર ખાનની આ છેલ્લી ફિલ્મ જાણો વિગતે
1/3

નીરજ વોરા, અહમદ ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ હેરાફેરી-3ને લઈને દર્શકોમાં અત્યારથી જ ઘણી ઉત્સુક્તા છે. આ ફિલ્મમાં એક તરફ પરેશ રાવલની કોમિક ટાઇમિંગ જોવા મળશે તો બીજી તરફ કાદર ખાનના અભિનયનો તડકો લાગશે. હેરાફેરી-3 જુલાઈ 2019માં રિલીઝ થવાની શક્યતા છે.
2/3

કાદર ખાને ભલે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમની એક ફિલ્મ હજુ પણ લોકોને હસાવવા માટે તૈયાર છે. કાદર ખાન હેરાફેરી સીરીઝની ત્રીજી ફિલ્મમાં જોવા મળશે.
Published at : 01 Jan 2019 01:59 PM (IST)
Tags :
Kader KhanView More























