શોધખોળ કરો

બોલિવૂડમાં પ્રથમ વખત કોઈ એક્ટ્રેસને Y પ્લસ સુરક્ષા મળી, જાણો આ સિક્યોરિટીની ખાસ વાતો

બોલિવૂડના અન્ય કલાકારોને મહારાષ્ટ્ર પોલીસ તરફથી સુરક્ષા મળે છે અથવા તો ખાનગી સુરક્ષા એજન્સીઓની સેવા લેતા હોય છે.

મુંબઇઃ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે થોડાક દિવસો પહેલા એક્ટ્રેસ કંગના રનૌતને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી, આ પછી કંગના કહ્યું હતું કે મુંબઇ કોઇના બાપની નથી, અને 9 સપ્ટેમ્બરે તેને મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો હતો. આ વાતને લઇને શિવસેનાએ ખુબ વિરોધ કર્યો હતો. આ બધાની વચ્ચે હવે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય હૉમ મિનીસ્ટ્રીએ કંગનાને આ સુરક્ષા આપી છે. આ માટે કંગનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો છે. કંગના રનૌતે ટ્વીટ કરીન વાય કેટેગરીની સુરક્ષા મળવાની પુષ્ટી કરી છે, કંગનાએ કહ્યુ કે, આ પ્રણામ છે કે હવે કોઇ દેશભક્ત અવાજને કોઇ ફાસીવાદી નથી કચડી શકતો, હું અમિત શાહજીની આભારી છુ તે ઇચ્છતા, તો પરિસ્તિતિ બાદ થોડાક દિવસો પછી મુંબઇ જવની સલાહ આપતા પરંતુ તેમને ભારતની દીકરીના વચનોનુ માન રાખ્યુ, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી, જય હિન્દ.... બોલિવૂડમાં પ્રથમ વખત કોઈ એક્ટ્રેસને Y પ્લસ સુરક્ષા મળી, જાણો આ સિક્યોરિટીની ખાસ વાતો થોડા સમય પહેલા કંગના રનૌતે એક ટ્વીટ કરીને મુંબઇમાં જવાનો પડકાર ફેંક્યો હતો, કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું જોઇ રહી છું કેટલાક લોકો મને મુંબઇ પાછી ના આવવાની ધમકી આપી રહ્યાં છે, એટલા માટે મે નક્કી કર્યુ છે કે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને ટાઇમ પૉસ્ટ કરીશ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો. એક અધઇકારીએ જણાવ્યું કે, કંગના બોલિવૂડની પ્રથમ એક્ટ્રેસ હશે જેની સુરક્ષા સીઆરપીએફ કમાન્ડો કરશે. સીઆરપીએફના જાવનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીની પણ સુરક્ષા કરે છે. મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે જ્યારે નીતા અંબાણીને વાય પ્લસ સુરક્ષા મળી છે. જોકે આ માટે મુકેશ અંબાણી સરકારને રકમ ચૂકવે છે. જોકે કંગનાને મળનારી સુરક્ષા માટે કંગના કોઈ રકમ ચૂકવશે કે નહીં તે ખબર નથી. વાય પ્લસ શ્રેણીની સુરક્ષામાં 10-11 કમાન્ડો 24 કલાક અલગ અલગ શિફ્ટમાં કંગનીની સુરક્ષા કરશે. આ કમાન્ડોમાંથી કંગનાની સાથે કોઈપણ જગ્યાએ આવવા જવા પર તેની સાથે બે ત્રણ સશસ્ત્ર પીએસઓ (વ્યક્તિગત સુરક્ષા અધિકારી) હશે, જ્યારે અન્ય કર્મી તેના ઘરે સુરક્ષામાં હાજર રહેશે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, તેના ઘરે હાજર કર્મચારીને ત્યાં આવતી દરેક વ્યક્તિનની પહોંચ મર્યાદિત કરવાનો અધિકાર હશે. કંગનાના સુરક્ષા કર્મીઓ માટે એક એસ્કોર્ટ વાહન પણ મળાની સંભાવના છે. નોંધનીય છે કે, બોલિવૂડના અન્ય કલાકારોને મહારાષ્ટ્ર પોલીસ તરફથી સુરક્ષા મળે છે અથવા તો ખાનગી સુરક્ષા એજન્સીઓની સેવા લેતા હોય છે.

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget