શોધખોળ કરો
કપિલ શર્માના લગ્નની તૈયારીઓ શરૂ, ગર્લફ્રેન્ડ ગિન્નીના ઘરે યોજાઈ બેંગલ સેરેમની, જુઓ તસવીરો
1/4

દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ લગ્ન કરવામાં આગળનો નંબર કપિલ શર્માનો છે. કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરી રહ્યો છે. કપિલ અને ગિન્ની 12 ડિસેમ્બરે જાલંધરમાં લગ્ન કરશે.
2/4

કપિલે આમંત્રણ પત્રિકા માટે ખાસ પંજાબી પરંપરાને અનુસરી સ્પેશિયલ બોક્સ બનાવડાવ્યા હતા. કંકોતરીની સાથે ડ્રાયફ્રૂટ, પંજીરી, બદામ ચણા બાઇટ, મૈસૂર પાક પણ સામેલ હતા.
Published at : 04 Dec 2018 08:35 AM (IST)
View More




















