શોધખોળ કરો
Advertisement
KBC 12: આ તારીખથી શરૂ થશે અમિતાભ બચ્ચનનો શો, કરવામાં આવ્યા છે આ બદલાવ
કેબીસી 12માં હિસ્સો લેનારા સ્પર્ધકોને હોટલમાં સેલ્ફ ક્વોરન્ટાઈન કરાશે.
મુંબઈઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાથી ઠીક થ ગયા છે. જે બાદ તેઓ ટીવીના જાણીતા શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનના સેટ પર પહોંચી ગયા ચે. આ શોના પ્રોમાના શૂટિંગ દરિયાન જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. હવે આ શોના પ્રીમિયરની તારીખ પણ સામે આવી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન 28 ઓક્ટોબરથી ઓનએયર થશે. શોનો સમય પહેલા જેવો જ હશે. શો સોમવારથી શુક્રવાર રાત્ર 9 કલાકે પ્રસારિત થશે. મેકર્સે શોમાં ઘણો બદલાવ કર્યો છે. કેબીસી 12 માટે મેકર્સ ડિજિટલ પ્રેસ લોન્ચ કરી શકે છે. ધ કપિલ શર્મા શોની જેમ આમાં લાઇવ ઓડિયન્સ નહીં બેસાડવામાં આવે.
કેબીસી 12માં હિસ્સો લેનારા સ્પર્ધકોને હોટલમાં સેલ્ફ ક્વોરન્ટાઈન કરાશે. જે બા જ તેઓ શોના પ્રથમ રાઉન્ડ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ રમી શકશે. કોરોના વાયરસ મહામારીને જોતાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ ધ્યાન રાખવામાં આવશે.
આ પહેલા બિગ બી ઈન્સ્ટાગ્રામ પર શોના સેટની એક તસવીર શેર કરી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement