શોધખોળ કરો
Advertisement

અમિતાભ બચ્ચનને જૂહી ચાવલાએ કેમ કર્યા ટ્રોલ ? જાણો શું છે કારણ

1/6

પત્ર મળ્યા બાદ તેની તસવીર ખેંચીને શનિવારે ટ્વિટર પર પોસ્ટ કરી અને કહ્યું- અમિતજી તમે ખૂબ સુંદર લખ્યું છે...મને આ સારું લાગ્યું, પરંતુ શું લખ્યું છે ?
2/6

મુંબઈઃ અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા પર મજાકિયા અંદાજમાં ટ્વિટ કરતા રહે છે. પરંતુ હવે તેમના પર અભિનેત્રી જૂહી ચાવલા ભારે પડી છે. જૂહીએ બિગ બીને ટેગ કરીને કરેલા ટ્વિટની ઘણી ચર્ચા થઈ રહી છે.
3/6

જેના જવાબમાં જૂહીએ લખ્યું, તમે તો કલાકાર નીકળ્યા. પેટી રસ્તામાં જ છે. અમિતાભ બચ્ચન હાલ ફિલ્મ બ્રહ્માસ્ત્રની તૈયારીમાં લાગ્યા છે.
4/6

અમિતાભ બચ્ચને કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ
5/6

જે બાદ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે જૂહી ચાવલાની સાથે મજાક કરતાં તેને પોતાના માટે કેરી મોકલવા કહ્યું. અનુપમે જૂહીને ટેગ કરીને લખ્યું, અમિતાભજીએ લખ્યું છે કેરીનો બોક્સ માટે ધન્યવાદ. તમને અને તમારા પરિવારને અઢળક પ્રેમ.’ મહેરબાની કરીને હવે મને પણ એક બોક્સ મોકલો.
6/6

જૂહીએ ફિલ્મ 102 નોટ આઉટના મહાનાયક અમિતાભ બચ્ચનને કેરી મોકલી હતી. જૂહી પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે અમિતાભે તેને હિન્દીમાં લખેલો એક પત્ર મોકલ્યો હતો. જેને તે સમજી શકી નહોતી.
Published at : 05 Jun 2018 07:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
