શોધખોળ કરો
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ટેલીવિઝનની જાણીતી એક્ટ્રેસે કર્યું વોટિંગ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/29082102/divyanka1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![મધ્યપ્રદેશ ચૂંટણી પંચની બ્રાન્ડ એમ્બેસેડર અને ટેલીવિઝન વર્લ્ડમાં ‘ઈશી મા’ના નામથી જાણીતી દિવ્યાંકા ત્રિપાઠી ભોપાલની રહેવાસી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/29082136/divyanka3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધ્યપ્રદેશ ચૂંટણી પંચની બ્રાન્ડ એમ્બેસેડર અને ટેલીવિઝન વર્લ્ડમાં ‘ઈશી મા’ના નામથી જાણીતી દિવ્યાંકા ત્રિપાઠી ભોપાલની રહેવાસી છે.
2/4
![ભોપાલની નૂતન કોલેજમાંથી ભણેલી દિવ્યાંકાએ આકાશવાણીમાં એનાઉન્સર અને એન્કર તરીકે કરિયર શરૂ કરી હતી. જે બાદ તેણે સીરિયલ માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/29082130/divyanka2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોપાલની નૂતન કોલેજમાંથી ભણેલી દિવ્યાંકાએ આકાશવાણીમાં એનાઉન્સર અને એન્કર તરીકે કરિયર શરૂ કરી હતી. જે બાદ તેણે સીરિયલ માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ.
3/4
![ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા માટે બુધવારે મતદાન યોજાયું હતું. વોટ આપવા માટે વહેલી સવારથી જ યુવાનોથી માંડી વૃદ્ધોએ લાઇન લગાવી હતી. ટીવી સીરિયલની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ પણ ભોપાલમાં વોટ આપ્યા બાદ મતદાનની અપીલ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/29082126/divyanka1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા માટે બુધવારે મતદાન યોજાયું હતું. વોટ આપવા માટે વહેલી સવારથી જ યુવાનોથી માંડી વૃદ્ધોએ લાઇન લગાવી હતી. ટીવી સીરિયલની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ પણ ભોપાલમાં વોટ આપ્યા બાદ મતદાનની અપીલ કરી હતી.
4/4
![દિવ્યાંકા ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’થી ઘર ઘરમાં જાણીતી થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/29082120/divyanka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંકા ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’થી ઘર ઘરમાં જાણીતી થઈ હતી.
Published at : 29 Nov 2018 08:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)