આ બન્નેએ અર્જૂન કપૂરના બર્થડે પર પોતાના રિલેશનને તસવીર મારફતે ઓફિસિયલ કરી હતી. બન્ને પોતાના રિલેશનનને ઓફિસિયલ કર્યા બાદ અનેકવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રતિ પ્રેમ વ્યક્ત કરતા રહે છે.
અર્જૂને લખ્યું કે ‘સીધે ખડે રહો, એક પલ લો ઔર શુક્રિયા અદા કરો.’
4/7
મલાઈકા અને અર્જૂને કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બન્ને એકસાથે નથી પણ બન્નેએ એક જ જગ્યાની તસ્વીર શેર કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે આ બન્ને જર્મનીમાં વેકેશન માણી રહ્યાં છે.
5/7
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર હાલ એકસાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે.
6/7
મલાઈકાની તસવીર પર કમેન્ટ કરતા ફરાહ ખાને કમેન્ટ કરી કે હવે તો બન્ને તસવીરો પણ એકસરખી શેર કરવા લાગ્યા છે.
7/7
મલાઈકાએ સરોવર પાસે ઊભી હોય તેવી તસ્વીર શેર કરીને લખ્યું કે, ‘રુકે, પરછાઈ દેખે ઔર શુક્રિયા અદા કરે.’ અર્જૂન કપૂરે પણ તસવીર શેર કરીને મલાઈકા જેવુંજ કેપ્સન લખ્યું છે.