શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ સ્ટાર્સના પિતાનું થયું નિધન, જાણો ક્યા સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ?
તેમના પિતા લાંબા સમયથી બીમાર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા
મુંબઇઃ બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતાનું સોમવારે નિધન થયું હતું. મનીષના પિતા 90 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કરી છે. એક રિપોર્ટ અનુસાર, મનીષના પિતા લાંબા સમયથી બીમાર હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મનીષના પિતાના નિધન સાંભળતા બોલિવૂડની અનેક સેલિબ્રિટિઝ ડિઝાઇનના ઘરે પહોંચી હતી.
કરણ જોહર, ઉર્મિલા માતોંડકર, શબાના આઝમી, ફિલ્મ મેકર ડેવિડ ધવન, સોફી ચૌધરી અને બોની કપૂર સહિત અનેક સિતારાઓ મનીષ મલ્હોત્રાના ઘર પર પહોંચ્યા હતા.
નોંધનીય છે કે મનીષ આ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફેશન ડિઝાઇનર છે અને લગભગ તમામ સેલિબ્રિટિઝના તેઓ મિત્ર છે. તેમના પિતાના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીઝ શોકમાં ડૂબી ગઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement