મોડલ હેલી બાલ્ડવિન વિક્ટોરિયા સિક્રેટથી વધારે જાણીતી છે.
2/6
તેણે એક તસવીર શેર કરી હતી. જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાંખીને ઉભા હતા. તસવીરના કેપ્શનમાં બીબરે લખ્યું હતું કે, મારી પત્ની અદ્ભૂત છે.
3/6
ઈન્સ્ટાગ્રામ પર નામ બદલતા પહેલા ગુરુવારે સાંજે તે ન્યૂયોર્કમાં એક સ્ટોરના ઓપનિંગમાં નજરે પડી હતી. જસ્ટિન બીબરે પણ 15 નવેમ્બરે તેના લગ્નની પુષ્ટિ કરી હતી.
4/6
સ્ટીફન બાલ્ડવિનની પુત્રીએ લખ્યું કે, હેલી રોડે બીબર, અહેવાલ મુજબ બંનેએ સપ્ટેમ્બરમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. જેના બે મહિના પહેલા બહામાસમાં 7 જુલાઈએ બીબરે તેને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી.
5/6
વેબસાઇટ પીપલ ડોટ કોમના જણાવ્યા મુજબ 21 વર્ષીય મોડલે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર તેનું નામ બદલીને ‘હેલી બીબર’ કરી દીધું છે.
6/6
ન્યૂયોર્કઃ મોડલ હેલી બાલ્ડવિને સોશિયલ મીડિયા પર તેના નામની આગળ બાલ્ડવિન હટાવીને બીબર લખીને પોપ સિંગર જસ્ટિન બીબર સાથે લગ્નની પુષ્ટિ કરી દીધી છે.