શોધખોળ કરો
નરેન્દ્ર મોદીની બાયૉપિક ફિલ્મનો પહેલો લૂક આજે થશે રિલીઝ, કોન બન્યુ છે PM મોદી ને શું છે સ્ટૉરી, જાણો વિગતે
1/5

ફિલ્મમાં નરેન્દ્ર મોદીની જીવની અને પૉલિટીકલ ઇશ્યૂને લેવામાં આવ્યા હોઇ શકે છે. આ ફિલ્મ 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવી રહ્યું છે, જેથી રાજકીય હલચલ તેજ પણ બની શકે છે.
2/5

ફિલ્મનું પ્રૉડક્શન સંદિપ સિંહ કરી રહ્યાં છે, જેથી ફિલ્મના પૉસ્ટરનુ ફેન્સ ઇન્તજાર કરી રહ્યાં છે. હવે એ જોવાનું છે કે પીએમના લૂકમાં વિવેક ઓબેરોય કેવો દેખાઇ રહ્યો છે.
Published at : 07 Jan 2019 11:00 AM (IST)
View More





















