શોધખોળ કરો
Box Office: 'જબ હેરી મેટ સેજલ'એ 2 દિવસમાં કરી કેટલી કમાણી, જાણો...
1/7

આ પહેલા બન્ને રબ ને બના દી જોડી અને જબ તક હૈ જાન જેવી ફિલ્માં કામ કરી ચૂક્યા છે.
2/7

જણાવીએ કે, આ રોમાન્ટિંક ફિલ્મનુ શૂટિંગ પ્રાગ, એમ્સટર્ડમ, લિસ્બન અને બુડાપેસ્ટમાં થયું છે. અનુષ્કા અને શાહરૂખ ત્રીજા વખત સાથે કામ કરી રહ્યા છે.
Published at : 07 Aug 2017 10:01 AM (IST)
View More























