શોધખોળ કરો

Oscars 2021: Nomaland બની બેસ્ટ ફિલ્મ, The Father માટે Anthony Hopkinsએ જીત્યો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ, જાણો વિગતે

આ વર્ષે ઓસ્કારમાં નોમાલેન્ડ ફિલ્મનો જલવો દેખાયો છે. આને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સાથે જ આ ફિલ્મએ બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ધ ફાધર માટે એન્થની હૉકિન્સને મળ્યો છે. તમને જણાવીએ છીએ કે કઇ ફિલ્મએ કયો એવોર્ડ જીત્યો છે. 

Oscars 2021 Academy Awards Updates: 93માં એકેડમી એવોર્ડ્સની જાહેરાત થઇ ગઇ છે. આ વર્ષે ઓસ્કારમાં નોમાલેન્ડ ફિલ્મનો જલવો દેખાયો છે. આને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સાથે જ આ ફિલ્મએ બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ધ ફાધર માટે એન્થની હૉકિન્સને મળ્યો છે. તમને જણાવીએ છીએ કે કઇ ફિલ્મએ કયો એવોર્ડ જીત્યો છે. 

OSCAR 2021 LIVE UPDATES:....
The Father ફિલ્મ માટે Anthony Hopkinsને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.  
Nomaland માટે Frances McDormandએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે.  
ફિલ્મ નોમાલેન્ડે બેસ્ટ પિક્ચરનો ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. 
ઓરિજીનલ સોન્ગનો એવોર્ડ Fight For Youને મળ્યો છે. 
ફિલ્મ એડિટિંગનો ઓસ્કાર એવોર્ડ Sound Of Metalને મળ્યો છે. 
The Fatherનો એડૉપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. 
Mankને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મ માટે Erik Messerschmidtનો એવોર્ડ આપવામા આવ્યો છે. આ ફિલ્મએ બેસ્ટ પ્રૉડક્શન ડિઝાઇનનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 
ફિલ્મ નોમાલેન્ડ માટે નિર્દેશક ક્લૉડ ચાઓએ ઓસ્કાર એવોર્ડ જીતી લીધો છે.
Yuh-Jung Younએ ફિલ્મ મિનારી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. આવુ કરીને તેને ઇતિહાસ રચી દીધો છે. આ પુરસ્કાર જીતનારો તે પહેલી કોરિયન મહિલા બની ગઇ છે. 
બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ- Tenet
બેસ્ટ કૉસ્ટ્યૂમ ડિઝાઇન- Black Bottom
બેસ્ટ મેકઅપ, હેયર- Black Bottom
બેસ્ટ ડૉક્યૂમેન્ટ્રી ફિચર- My Octopus Teacher
આ વખતે આમાં તે ફિલ્મોને જગ્યા મળી છે જે 1લી જાન્યુઆરી 2020 થી 28 ફેબ્રુઆરી 2021ની વચ્ચે રિલીઝ થઇ છે. ઓસ્કારનુ આયોજન લૉન્સ એન્જેલિસના Dolby Theatre અને Union Stationમાં કરવામાં આવ્યુ હતુ. 

આ વર્ષે ઓસ્કારમાં નોમાલેન્ડ ફિલ્મનો જલવો દેખાયો છે. આને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સાથે જ આ ફિલ્મએ બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ધ ફાધર માટે એન્થની હૉકિન્સને મળ્યો છે. 

ટોપ સ્ટોરી

Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget