Pics: 'ઓલ વ્હાઇટ'માં સાઉથ હસીનાનો જલવો, લેટેસ્ટ તસવીરો સામે આવતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ......
રાશિ ખન્નાની જે લેટેસ્ટ તસવીરોની અહીં ચર્ચા થઇ રહી છે, તે તસવીરોને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Raashi Khanna Latest : સાઉથ સિનેમાની સુપરસ્ટાર રાશિ ખન્નાની આ લેટેસ્ટ તસવીરો પર તમે પણ દિલ હારી જશો. રાશિ ખન્નાની આ તસવીરો ખુબ સેક્સી અને હૉટ છે. સાઉથ સિનેમાની સિલેક્ટેડ સુપરસ્ટાર હસીનાઓમાં સામેલ રાશિ ખન્ના પોતાની સુંદરતા માટે ખુબ જાણીતી છે. તાજેતરમાં જ રાશિ ખન્નાની લેટેસ્ટ તસવીરોમાં તેનો કિલર લૂક જોવા મળ્યો હતો.
રાશિ ખન્નાની જે લેટેસ્ટ તસવીરોની અહીં ચર્ચા થઇ રહી છે, તે તસવીરોને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે, રાશિ ખન્ના વ્હાઇટ કલરના ફોર્મલ ડ્રેસમાં કેર વર્તાવતી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ તસવીરો તેને લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની છે. એટલુ જ નહીં રાશિ ખન્ના પોતાની આ લેટેસ્ટ તસવીરોમાં ખુબ એકદમ હૉટ લાગી રહીછે.
View this post on Instagram
રાશિ ખન્નાનો આ હૉ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, રાશીની તસવીરો સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દે છે. રાશિ ખન્નાએ સાઉથ સિનેમામાં કેટલીય બેસ્ટ ફિલ્મો આપી છે. પરંતુ રાશિ ખન્નાને સૌથી વધુ પૉપ્યૂલારિટી વિજય દેવરકોન્ડાની વર્લ્ડ ફેમસ લવરથી મળી છે.
View this post on Instagram
વળી, બૉલીવુડની વાત કરવામાં આવે તો રાશિ ખન્ના હિન્દી સિનેમાના દમદાર કલાકાર અજય દેવગનની વેબ સીરીઝ રૂદ્રા ધ ડાર્ક નાઇટમાં દેખાઇ ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો..........
જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર
CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...
Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક