શોધખોળ કરો

લાંબા સમય બાદ ઐશ્વર્યા આવી રહી છે મોટા પડદે, પોનિયિન સેલ્વન-1’માં ઐશ્વર્યાનો દમદાર ર્ફ્સ્ટ લૂક રિલીઝ

પોન્નિયન સેલ્વનને લઇને ખુબ ચર્ચા થઇ રહી હતી, અને હવે એશ્વર્યા રાયે તેની ફિલ્મ અને તેની પહેલી ઝલક બતાવી છે.

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી એશ્વર્યા રાય (Aishwarya Rai) ભલે લાંબા સમયથી દુર હોય પરંતુ હાલમાં પણ તેના ફેન ફોલોઇંગ ઓછા નથી થયા, હવે તે ફોના ફેન્સ સાથે ફરી એકવાર રૂબરૂ થવા તૈયાર થઇ ગઇ છે. એશ્વર્યા રાય બહુ જલ્દી મોટા પદડે દેખાશે. તાજેતરમાં જ  તેની અપકમિંગ ફિલ્મ મણિરત્નમ (Mani ratnam)ની પોન્નિયન સેલ્વન (ponniyin selvan) દેખાશે.

પોન્નિયન સેલ્વનને લઇને ખુબ ચર્ચા થઇ રહી હતી, અને હવે એશ્વર્યા રાયે તેની ફિલ્મ અને તેની પહેલી ઝલક બતાવી છે. ઐશ્વર્યા રાય બચ્ચનની મોસ્ટ અવેટેડ ફ્લ્મિ ‘પોનિયિન સેલ્વન-1’નો ર્ફ્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેવામા આવી છે. દિગ્દર્શક મણિરત્નમ દ્વારા નિર્દેશિત ‘પોનિયિન સેલવાન-1’ના ચાહકો તેને 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં જોઈ શકશે.

રાનીના જેમ સજીધજેલી દેખાઇ એશ્વર્યા રાય - 
આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા મૂવી છે, જેની કહાની 10મા શતાબ્દીમાં ચૌલ સામાજ્યમાં એક ઉથલપાથલ ભર્યા સમયની છે. જ્યારે શાસક પરિવારમાં ઉત્તરાધિકારીને લઇને હિંસક તિરાડ પડી, ફિલ્મમાં વિક્રમ, જયમ રવિ, કાર્થી, એશ્વર્યા રાય બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. હવે ફિલ્મના તમામ કેરેક્ટરની ઝલક પણ જોવા મળી ગઇ છે.  

View this post on Instagram
 
A post shared by Taran Adarsh (@taranadarsh)

ફિલ્મના મેકર્સ અને ઐશ્વર્યાએ આ ફિલ્મના પૉસ્ટરને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરેલુ છે, પોસ્ટરમાં ઐશ્વર્યા એકદમ ટ્રેડિશનલ લૂકમાં હેવી જ્વેલરી સાથે ક્લાસિક ઇન્ડિયન ટચમાં દેખાઇ રહી છે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. કરોડો રૂપિયાના ખર્ચે બની છે. 

આ પણ વાંચો....... 

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video

Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........

યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget