પ્રિયંકા અને રણવીરે 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં શાહી લગ્ન કર્યા હતા.
3/5
દીપિકાનો પતિ અને એક્ટર રણવીર સિંહ પણ બ્લેક રંગની શેરવાની અને સફેદ રંગના પાયજામામાં નવાબ જેવો લાગતો હતો.
4/5
રિસેપ્શનમાં દીપિકા બ્લેક અને ગોલ્ડન રંગના લહેંગામાં પહોંચી હતી. જેમાં તેનો લુક ઘણો રોયલ લાગતો હતો.
5/5
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના વેડિંગ રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ સામેલ થયા હતા. રેડ કાર્પેટ પર બંને સ્ટાર્સે ખૂબ મસ્તી કરી હતી.