આ તસવીર તે દરમિયાનની છે જ્યારે પ્રિયંકા ફ્લાઈટમાં આસામ જઈ રહી હતી. તેણે હાથમાં કશું પહેર્યું હતું. જે મંગળસૂત્ર જેવું લાગી રહ્યું હતું.
3/6
નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાએ એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
4/6
નોંધનીય છે કે પ્રિયંકાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘લગ્ન કરવા માટે તેને સાચી વ્યક્તિની તલાશ છે. તેણે જણાવ્યું હતું કે,’લગ્ન પ્લાન નથી હોતાં. આ માટે તમારે સાચી વ્યક્તિની તલાશ હોય છે. જ્યારે મને સાચી વ્યક્તિ મળી જશે ત્યારે હું તરત જ લગ્ન કરી લઈશ. હું હજુ પણ એવા વ્યક્તિને શોધી રહી છું.’
5/6
જોકે આ મામલે હવે ખુદ પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. રિયંકાએ તે બ્રેસલેટની તસવીર ઝૂમ કરીને પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે,’હાહાહા, અંદાજો લગાવવાની પણ હદ છે! આ ઈવિલ આઈ (ખરાબ નજરથી બચાવનાર બ્રેસલેટ) છે. પરેશાન ન થાઓ. જ્યારે લગ્ન થશે ત્યારે હું બધાને જણાવીશ. કોઇ જ સિક્રેટ નહિ હોય. Lol’
6/6
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં તેના એક હાથમાં બ્રેસલેસ જેવું કંઈક જોવા મળી રહ્યું છે. આ તસવીરને જોઈને અફવા ફેલાઈ છે કે આ મંગળસૂત્ર છે અને તેણે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે.