મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પોતાના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસ સાથે હાલમાં મિયામીમાં વેકેશન માણી રહી છે જેની તસવીરો પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. હાલના દિવસોમાં બંન્ને વેકેશન માણી રહ્યા છે અને જ્યાં બંન્નેનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. સાથે પ્રિયંકા ચોપરા આ ફોટોમાં હોટ લાગી રહી છે.
3/5
આ તસવીરો પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસને ગળે લગાવી રહી છે. ફોટોમાં પ્રિયંકા પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે ખાસ વાત એ છે કે કેટલાક સમયમાં આ ફોટોને 28 લાખથી વધુ લાઇક મળી ગઇ હતી અને કોમેન્ટો આવી રહી છે. આ ફોટો સિવાય પોતાની એક ફોટોમા પ્રિયંકા ચોપરા મલ્ટીકલર ડ્રેસમાં નજરે પડી રહી છે.
4/5
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન એક ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. બંન્નેનના લગ્ન અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરાયા હતા.