શોધખોળ કરો
આ હૉટ એક્ટ્રેસે કહ્યું- બૉલીવુડમાં કોઇનો પણ રેપ થતો નથી બધુ મરજીથી જ થાય છે
1/5

તેણે જણાવ્યું કે જ્યારે હું સ્ટ્રગલર હતી, ત્યારે મે પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. પરંતુ એવું નથી કે દરેક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર જેમની પાસે હુ ગઈ તેઓ દોષી હોય. રાખીએ એ પણ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર છોકરીઓ જ શિકાર નથી બનતી, પરંતુ છોકરાઓના પણ આ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. મારી પણ સ્ટ્રગલર્સને સલાહ છે કે શાંતિ બનાવી રાખે શૉર્ટકટ્સના મોહમાં ના પડે.
2/5

રાખી સાવંતે કહ્યું નવી છોકરીઓ કરિયર બનાવવા માટે સમજૂતી કરતી હોય છે. આજકાલની છોકરીઓ કહે છે, કંઈ પણ કરો, પરંતુ કામ આપો. તેમાં પ્રોડ્યુસરની શું ભૂલ? રાખીએ કહ્યું સરોજ ખાન ખોટા નથી.
Published at : 01 May 2018 09:23 AM (IST)
View More





















