શોધખોળ કરો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તારીખ નક્કી, બંને આ દિવસે કરશે લગ્ન

Ranbir kapoor and alia bhatt : સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટના લગ્ન કન્ફર્મ થઈ ગયા છે. ટૂંક સમયમાં આ સ્ટાર કપલ લગ્નના બંધનમાં બંધાશે.

બોલિવૂડના પોપ્યુલર લવ બર્ડ્સ રણબીર કપૂર (Ranbir kapoor) અને આલિયા ભટ્ટ (alia bhatt) વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. દરરોજ રણબીર અને આલિયા સાથે જોવા મળે છે. આટલું જ નહીં, જ્યારે પણ આ કપલ જાહેરમાં સાથે દેખાય છે, ત્યારે પૂછવામાં આવે છે કે તેઓ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે. ચાહકોની આ રાહ સંપૂર્ણ રીતે સમાપ્ત થવા જઈ રહી છે. હા, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રણવીર અને આલિયા તેમના ફેન્સને વધુ રાહ જોવડાવશે નહીં, તેઓ આ મહિને જ લગ્ન કરશે.

ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર  (Ranbir kapoor) અને આલિયા ભટ્ટ (alia bhatt) ના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. એટલું જ નહીં પરંતુ લગ્નની વિધિથી લઈને ડ્રેસ સુધીનું કામ ચાલી રહ્યું છે. નીતુ કપૂર તાજેતરમાં મનીષ મલ્હોત્રાના સ્ટોરમાં જોવા મળી હતી. બીજી તરફ જો આ કપલના લગ્ન સ્થળની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ચેમ્બુરના આરકે હાઉસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પહેલા એવા પણ સમાચાર હતા કે રણબીર અને આલિયા ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે બંને આરકે હાઉસમાં જ સાત ફેરા ફરશે. 

View this post on Instagram
 
A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે. આ કપલને મોટા પડદા પર એકસાથે જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તેમની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ કપલની લવ સ્ટોરી બ્રહ્માસ્ત્રના સેટ પર જ શરૂ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget