રિતિકાને ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝ સાથે કોઈ ખાસ લગાવ નથી. એટલે જ તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. રિતિકાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ છે. પરંતુ રણવીર પોતાના ફેમિલી ફોટા છાશવારે શેર કરતો રહે છે.
2/8
આ બાજુ રણવીર સિંહના પેરેન્ટ્સ તરફથી પણ 28 નવેમ્બરના રોજ મુંબઈના ગ્રાન્ડ હયાતમાં એક પાર્ટી રાખવામાં આવી છે જેમાં બોલિવૂડનો જમાવડો જોવા મળશે.
3/8
દીપિકા રણવીરના લગ્નમાં રિતિકનો લુક ફેન્સને એટલો ગમ્યો કે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો. રિતિકાએ 24 નવેમ્બરના રોજ દીપિકા પાદૂકોણ માટે એક વેલકમ પાર્ટી રાખી હતી.
4/8
દીપિકાની સાથે પણ રીતિકાને ખુબ જ સારું બોન્ડિંગ છે. બંને અનેક ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. ઈટાલીમાં થયેલા લગ્નની રસ્મોમાં દીપિકાને રણવીરના પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળી હતી.
5/8
રીતિકા અને રણવીરનું બોન્ડિંગ ખુબ જ સ્ટ્રોંગ છે. રણવીર તેની મોટી બહેનને છોટી મા કહીને બોલાવે છે. કારણ કે રિતિકા તેનો એક માતાની જેમ ખ્યાલ રાખે છે. બંને ભાઈ બહેનના બાળપણથી લઈને અત્યાર સુધીના ફોટા ખુબ જ ક્યૂટ છે.
6/8
દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહના લગ્નમાં રણવીરની ફેમિલી ફોટોઝ સામે આવ્યા હતાં. રણવીરનો પરિવાર લાઈમ લાઈટથી દૂર રહે છે. રણવીરની બહેન રિતિકાના સુંદર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.
7/8
રણવીર સિંહની બહેન રિતિકા તેનાથી મોટી છે અને રણવીરને ખુબ પ્રેમ કરે છે. લગ્નના ફંક્શનમાં રિતિકાના અનેક ફોટા સામે આવ્યાં છે. રિતિકા ઈટાલી યોજાયેલ લગ્ન અને બેંગ્લુરુના રિસેપ્શનમાં ખુબ જ સ્ટાઈલિશ જોવા મળી હતી.
8/8
મુંબઈમાં 24 નવેમ્બરના રોજ રણવીર સિંહની બહેન રિતિકા ભવનાનીએ ભાઈ અને ભાભીના સ્વાગત માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.