શોધખોળ કરો
લગ્ન બાદ દીપિકાએ નહીં રણવીરે બદલી અટક, નવી અટક સાથે આ છે નવું નામ, જાણો વિગતે
1/4

મુંબઇઃ લગ્ન બાદ તો દરેક છોકરીઓ પોતાની અટક બદલી દે છે, અને આમાં કોઇ શક પણ નથી. પણ આજકાલ આ પ્રથામાં ફેરફાર થતો દેખાઇ રહ્યો છે. આ કિસ્સામાં હવે દીપિકા પાદુકોણ પણ જોડાઇ ગઇ છે. દીપિકાએ પોતાની સરનેમ નથી બદલી પણ રણવીર સિંહે પોતાની અટક બદલી નાંખી છે.
2/4

દીપિકાએ ચુટકીલા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, 'મેં તમને શું શીખવાડ્યુ હતુ? હું છું દીપિકા પાદુકોણ, વાઇફ ઓફ રણવીર સિંહ પાદુકોણ'
3/4

આ સાથે જ હવે રણવીરનુ નામ પણ સામે આવ્યુ છે, તેને હવે રણવીર સિંહ પાદુકોણ તરીકે બોલાવવામાં આવી રહ્યો છે.
4/4

ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે દીપિકા પાદુકોણને આ સવાલ પુછવામાં આવ્યો કે શું તમને હવે દીપિકા પાદુકોણ સિંહ ભવનાની કહીને બોલાવવામાં આવે?
Published at : 24 Dec 2018 12:45 PM (IST)
View More





















