શોધખોળ કરો
આ એક્ટરની હેરસ્ટાઈલની ઉડી મજાક, લોકોએ કહ્યું ‘માણસ છે કે પોપટ?’
જેનેલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિતેશ દેશમુખની લેટેસ્ટ તસવીર શેર કરી છે. તેમાં રિતેષ ન્યૂ હેરસ્ટાઈલ સાથે જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હીઃ રિતેષ દેશમુખની નવી હેરસ્ટાઈલ આ મતો તોની પત્ની જેનેલિયા ડિસૂઝાને સરપ્રાઈઝ કરવા માટે હતી, પરંતુ તેણે વિચાર્યું પણ નહીં હોય કે આ હેરસ્ટાઈલના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી જશે. લોકોએ માત્ર તેની હેરસ્ટાઈલને ગંદી જ ન કહી પરંતુ તેની ખૂબ મજાક પણ ઉડાવી છે.
જેનેલિયાએ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, ‘મેં રિતેશ દેશમુખને નવા લુકની સાથે મને સરપ્રાઈઝ આપવા માટે કહ્યું હતું, અને તે આ રેડ સ્કવરલ ટેલની સાથે આવ્યો....આ કૂલ છે ને??'
રિતેશની હેરસ્ટાઈલ જેનેલિયાની જરમાં ભલે કૂલ હોય પરંતુ લોકો તેની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. કોઈ તેને પોપટ કહ્યો તો કોઈ તેના વાળની તુલના મુરઘીની ચાંચ સાથે કરી.
જેનેલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિતેશ દેશમુખની લેટેસ્ટ તસવીર શેર કરી છે. તેમાં રિતેષ ન્યૂ હેરસ્ટાઈલ સાથે જોવા મળી રહ્યો છે. તેની સૌથી ખાસ વાત વાળનો પાછળનો લુક છે જેમાં ગર્દન તરફ વાળ વધારે લાંબા અને લાલ કરમાં ડાઈ કરાવેલા છે.
જેનેલિયાએ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, ‘મેં રિતેશ દેશમુખને નવા લુકની સાથે મને સરપ્રાઈઝ આપવા માટે કહ્યું હતું, અને તે આ રેડ સ્કવરલ ટેલની સાથે આવ્યો....આ કૂલ છે ને??'
રિતેશની હેરસ્ટાઈલ જેનેલિયાની જરમાં ભલે કૂલ હોય પરંતુ લોકો તેની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. કોઈ તેને પોપટ કહ્યો તો કોઈ તેના વાળની તુલના મુરઘીની ચાંચ સાથે કરી. વધુ વાંચો





















