કઇ પૉપ્યૂલર એડલ્ટ સ્ટારના ફેસબુક પર ગરબડ થતાં ઉડી ગઇ મોતની અફવા, જાણો પછી શું થયુ.............
એડલ્ટ સ્ટાર મિયાં ખલીફાના મોતની ખબર અગાઉ વર્ષ 2020માં પણ ઉડી હતી. તે સમયે પણ સ્ટારે ખુદ જીવતી હોવાનો ખુલાસો કર્યો હતો.
વૉશિંગટનઃ પોર્ન સ્ટાર મિયાં ખલીફા (Mia Khalifa)ના ફેન્સ અચાનક ચોંકી ગયા, કેમ કે સોશ્યલ મીડિયા પર એડલ્ટ સ્ટારના મોતના સમાચાર ફરતા થઇ ગયા હતા. કોઇપણ સમજી ન હતુ શકતુ કે મિયાં ખલીફા જીવે છે કે મૃત્યુ પામી. પરંતુ છેવટે તેનો ખુલાસો થયો અને તેના ફેન્સે રાહતનો શ્વાસ લીધો. ખરેખરમાં પોર્ન સ્ટાર (Porn Star)ના મોતની ખબરે સોશ્યલ મીડિયા પર ગરમી ચઢાવી દીધી હતી.
'ડેલી સ્ટાર'ના રિપોર્ટ અનુસાર, મિયાં ખલીફા (Mia Khalifa)નુ ફેસબુક પેજ મેમૉરિયલ પેજ (Memorial Page)માં ફેરવાઇ ગયુ હતુ, પેજના ટાઇટલમાં લખ્યું હતુ- રિમેમ્બરિંગ મિયાં ખલીફા.... એટલુ જ નહીં તેની પ્રૉફાઇલ ફોટો પણ હટાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે ફેન્સ પણ ચોંકી ગયા હતા, અને લોકો કયાસ લગાવી રહ્યાં હતા કે મિયાં ખલીફાનુ શું ખરેખરમાં નિધન થઇ ગયુ છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે મિયાં ખલીફાનુ ફેસબુક એકાઉન્ટ હેક થયુ હતુ કે પછી બીજા કોઇ કારણોસર આવુ બન્યુ હતુ.
પોતાના મોતની ખબર પર એડલ્ટ સ્ટાર મિયાં ખલીફાએ રવિવારે ખુલાસો કર્યો. તેને ટ્વીટ કરીને બતાવ્યુ કે તે એકદમ ઠીક છે. મિયાં ખલીફાએ ક્લાસિક ફિલ્મ Monty Python And The Holy Grailનુ મીમ શેર કરતા બતાવ્યુ કે, તેના મોતની ખબર એકદમ ખોટી છે, અને તેને કંઇજ નથી થયુ. મીયાંના ટ્વીટ પછી ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ વાત છે કે મિયાં ખલીફાનુ ફેસબુક પેજ મેમૉરિયલ પેજમાં ફેરવાઇ જતા તેની તમામ પૉસ્ટ ગાયબ થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે એડલ્ટ સ્ટાર મિયાં ખલીફાના મોતની ખબર અગાઉ વર્ષ 2020માં પણ ઉડી હતી. તે સમયે પણ સ્ટારે ખુદ જીવતી હોવાનો ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....