શોધખોળ કરો
દીકરી સારા અલી ખાનના બોયફ્રેન્ડને આ 3 સવાલ પૂછશે સૈફ અલી ખાન
1/4

મુંબઈઃ કરણ જૌહરે પોતાના ફેમસ ચેટ શો ‘કોફી વિધ કરણની છઠ્ઠી સીઝનની સાથે ટીવી પર વાપસી કરી છે. જૂસી ગોસિપ અને બોલિવૂડ સ્ટાર્સના સનસનીખેજ ખુલાસા માટે આ સો પહેલેથી જ ખૂબ જ પોપ્યૂલર રહ્યો છે. આ સપ્તાહે કરણના શોમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વરૂણ ધવન પહોંચ્યા હતા. આગામી સપ્તાહે સૈફ અલી ખાન અને તેની દીકરી સારા અલી ખાન જોવા મળશે.
2/4

આ દરમિયાન દર્શકોને બાપ દીકરીની વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળશે. ઉપરાંત સારા પણ પોતાની પર્સનલ લાઈફ અને લાઈક્સ ડિસલાઈક્સ પર વાત કરતી જોવા મળશે. સારા ફિલ્મ કેદારનાથથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.
Published at : 12 Nov 2018 10:57 AM (IST)
View More





















