શોધખોળ કરો
Advertisement
પોતાની સાવકી માં કરીના સાથે કેવા છે સારા અલી ખાનના સંબંધો ને વ્યવહાર, ખુદ કર્યો મોટો ખુલાસો
નોંધનીય છે કે, સારા અલી ખાન સૈફ અલી ખાનની પ્રથમ પત્ની અમૃતા સિંહની દીકરી છે, જોકે હવે એક્ટર સૈફ અલી ખાને બીજા લગ્ન એક્ટ્રેસ કરિના કપૂર સાથે કરી લીધા છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાને તાજેતરમાં જ પોતાના ફેમિલી અને ખાસ કરીને કરિના કપૂર સાથેના રિલેશનને લઇને વાત કરી. સારાએ ફેમિનાની સાથે એક શૂટ કર્યુ ત્યાં તેને કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેને કહું કે હું કરિના કપૂરી ખુબ ઇજ્જત કરુ છું...
સારાએ કરિના કપૂર સાથેના સંબંધને લઇને કહ્યું કે, હું કરિના કપૂરની ઇજ્જત કરુ છું, તે મારી દોસ્ત છે, પણ પહેલા તે મારા પિતાની (સૈફ અલી ખાન) બેગમ છે, અને મારા અબ્બાને ખુશ રાખે છે.
સારાએ કહ્યું કે હું અને કરિના એક જ ઇન્ડસ્ટ્રીમાં છીએ અને અમારુ કામ પણ એકસરખુ છે. અમારો સંબંધ સન્માનનો છે. ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન બચપનથી જ કરિના કપૂરની ફેન છે.
નોંધનીય છે કે, સારા અલી ખાન સૈફ અલી ખાનની પ્રથમ પત્ની અમૃતા સિંહની દીકરી છે, જોકે હવે એક્ટર સૈફ અલી ખાને બીજા લગ્ન એક્ટ્રેસ કરિના કપૂર સાથે કરી લીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement