નોંધનીય છે કે, કિમ કર્દાશિયને રિયાલિટી ટીવી સ્ટાર અને સોશ્યલ મીડિયા સનસની તરીકે ઓળખવામાં આવે છે, કિમ કર્દાશિયને થોડાક દિવસો પહેલા એકદમ હૉટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
2/10
તે પછી લાંબા સમય સુધી લાઇમલાઇટથી દુર રહી અને સોશ્યલ મીડિયા પર પણ પહેલા કરતાં વધુ આક્રમક થઇ ગઇ.
3/10
આ ઘટના ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઘટી હતી અને આ ઘટનાએ કિમને હચમચાવીને મુકી દીધી હતી.
4/10
વર્ષ 2016ના ઓક્ટોબર મહિનામાં તેની સાથે લૂટની એક ઘટના બની હતી.
5/10
ઉલ્લેખનીય છે કે, કિમનો જન્મ અમેરિકાના લોસ એન્જેલિસમાં થયો હતો.
6/10
અગાઉની તસવીરમાં સનબાથ કિમ એકદમ બૉલ્ડ અવતારમાં જોવા મળી હતી.
7/10
તે પોતાના પતિ, બાળકો અને સોશ્યલ લાઇફ સાથે જોડાયેલી તમામ પ્રકારના ફોટોઝ પૉસ્ટ કરતી રહે છે.
8/10
આ પહેલા કિમે બીચના કિનારે પોતાનો ક્વૉલિટી ટાઇમ વિતાવતા જોવા મળી હતી. જેના કારણે તેની તસવીરો પણ વાયરલ થઇ હતી.
9/10
આ રીતે બીજી તસવીર શેર કરતાં કિમે લખ્યું છે કે, "મે ગયા વેકેશનની તસવીરો ડિલીટ કરી દીધી હતી, કેમકે મને મારા પેજ પર તસવીરો બરાબર ન હતો લાગી."
10/10
મુંબઇઃ હૉલીવુડની સૌથી સેક્સી એક્ટ્રેસ અને મૉડલ કિમ કર્દાશિયન હવે ફરી એકવાર પોતાના બૉલ્ડ ફોટો શેરિંગને લઇને ચર્ચામાં આવી છે. દેશમાંથી બહાર રજાઓ ગાળી રહેલી કિમ કર્દાશિયન બીચ પર નાવડી ચલાવવા વાળી બૉલ્ડ તસવીર શેર કરી છે. તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર આ તસવીરોમાં કોઇ કેપ્શન નથી આપ્યું.