શોધખોળ કરો
શાહરૂખ ખાને બતાવી પોતાની મોટી મુસીબત, કહ્યું- દીકરી સુહાનાના બૉયફ્રેન્ડને........
શાહરૂખે કહ્યું હું એક પ્રૉટેક્ટિવ ફાધર છુ, અને હું મારી દીકરીના જીવનમાં કોઇ પુરુષને બર્દાસ્ત નથી કરી શકતો, હું મારી દીકરીને મદદ પણ કરુ છું

મુંબઇઃ બૉલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન માત્ર બૉલીવુડમાં સારો અભિનય જ નથી કરતો, પણ તે એક સારો પિતા અને પતિ પણ છે. આ વાત તેને ખુદ સ્વીકારી છે. શાહરૂખે એક તસવીર શેર કરીને ખાસ મેસેજ આપ્યો છે. કિંગ ખાને જણાવ્યુ કે તે પોતાની દીકરી સુહાના માટે કેટલો પ્રૉટેક્ટિવ છે, શેર કરેલી તસવીરમાં તે પોતાની દીકરી સુહાના અને પત્ની ગૌરી ખાન સાથે દેખાઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે, શાહરૂખે ડેવિડ લેટરમેનને ઇન્ટરવ્યૂ આપ્યો જે દરમિયાન તેને પોતાની દીકરી સુહાનાને લઇને કેટલાક મોટા ખુલાસા કર્યો, તેને પોતાની મોટી મુસીબત પણ જણાવી હતી.
શાહરૂખે પોતાની મોટી મુસીબત પોતાની દીકરી સુહાનાના બૉયફ્રેન્ડ માટે ગિફ્ટ ખરીદવાની ગણાવી. તેને કહ્યું કે, તે હંમેશા કોશિશ કરે છે કે, બાળકો સાથે કેવી રીતે સારો અને વધુ સમય વિતાવાય, પણ બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વાળી પરેશાની મને ખુબ હેરાન કરે છે, મને આ વાતમાં ખુબ પ્રૉલ્બલ થાય છે.
શાહરૂખે કહ્યું, હું હંમેશા ઇચ્છુછુ કે તે તેને છોડી દે, હું કહુ છુ તેને ભગાડો, હું ઘણીવાર કહેવા માગુ છું કે આ છોકરો કંઇ કામનો નથી, પણ મને તે છોકરા માટે ગિફ્ટ ખરીદવી પડે છે, જે સૌથી ખરાબ છે.
શાહરૂખે પોતાની મોટી મુસીબત પોતાની દીકરી સુહાનાના બૉયફ્રેન્ડ માટે ગિફ્ટ ખરીદવાની ગણાવી. તેને કહ્યું કે, તે હંમેશા કોશિશ કરે છે કે, બાળકો સાથે કેવી રીતે સારો અને વધુ સમય વિતાવાય, પણ બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વાળી પરેશાની મને ખુબ હેરાન કરે છે, મને આ વાતમાં ખુબ પ્રૉલ્બલ થાય છે. શાહરૂખે કહ્યું કે, તે પોતાની દીકરી માટે કોઇ ખાસ છોકરા (બૉયફ્રેન્ડ) માટે ગિફ્ટ ખરીદવામાં પણ મદદ કરે છે. હું એક પ્રૉટેક્ટિવ ફાધર છુ, અને હું મારી દીકરીના જીવનમાં કોઇ પુરુષને બર્દાસ્ત નથી કરી શકતો, હું મારી દીકરીને મદદ પણ કરુ છું.View this post on Instagram
શાહરૂખે કહ્યું, હું હંમેશા ઇચ્છુછુ કે તે તેને છોડી દે, હું કહુ છુ તેને ભગાડો, હું ઘણીવાર કહેવા માગુ છું કે આ છોકરો કંઇ કામનો નથી, પણ મને તે છોકરા માટે ગિફ્ટ ખરીદવી પડે છે, જે સૌથી ખરાબ છે.
વધુ વાંચો





















