શોધખોળ કરો

સંગીતકાર નદીમ-શ્રવણ જોડી ફેમ કોરોના ગ્રસ્ત શ્રવણ રાઠોડની તબિયત ચિંતાજનક, જાણો શું કહ્યું ડોક્ટરે

સંગીતકારની જોડી નદીમ-શ્રવણ ફેમ શ્રવણ રાઠોડ કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંદુજા હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. અહીં તેમની સ્થિતિ ચિંતાજનક છે.

સંગીતકારની જોડી નદીમ-શ્રવણ ફેમ શ્રવણ રાઠોડ કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. હિંદુજા હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. અહીં તેમની સ્થિતિ ચિંતાજનક છે.

શ્રવણ રાઠોડનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યાં બાદ શનિવારના દિવસે હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે હોસ્પટલમાં દાખલ થયા બાદ કોઇ રિકવરી તો નથી પરંતુ હાલત સ્ટેબલ કરી શકાય.

તેમના સંગીતકાર પાર્ટનર નદીમ અખ્તર સૈફીની સાથે મળીને શ્રવણ રોઠડે 90ના દશકમાં અનેક હિટ ફિલ્મોના સોન્ગે સંગીત આપ્યું હતું. 90ના દશકમાં તેમના સંગીતનો એવો જાદુ હતો કે, તેમના સંગીતના કારણે બોક્સ ઓફિસ પર ફિલ્મો ધૂમ મચાવતી હતી.

નદીમ-શ્રવણની જોડીએ ફિલ્મ આશિકી, સાજન, સડક, દિલ હૈ કિ માનતા નહી, સાથી, દિવાના, ફુલ ઓક કાંટે, હમ હૈ રાહી પ્યાર કે, રાજા હિન્દુસ્તાની, જાન તેરે નામ, રાજા, ધડકન, પરદેશી, દિલવાલે, રાજ અંદાજ, બરસાત, સિર્ફ તુમ, કસૂર, જેવી અનેક હિટ ફિલ્મોમાં સંગીત આપની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. બોલિવૂડમાં એ એક મોંધી સંગીતકારની જોડી ગણાતી હતી.

ઉલ્લેખનિય છે કે, નદીમ અને શ્રવણે 70માં દશકમાં હિટ ભોજપુરી ફિલ્મ દંગલથી કરિયરની શરૂઆત કરી હતી. તેમના ગીત આ ફિલ્મના પણ ખૂબ જ હિટ થયા હતા.

સંગીતકાર શ્રવણ રાઠોડનો કોરોનાનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત થયા બાદ શ્રવણ રાઠોડને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણ રાઠોડના ખૂબ જ નજીકના એક વ્યક્તિએ એબીપી ન્યુઝ સાથે વાત કરતા શ્રવણ રાઠોડના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી. મળતી માહિતી મુજબ શ્રવણ રાઠોડને કોરોના સિવાય પણ અન્ય બીમારી હોવાથી તેમને રિકવરી નથી આવી રહી. ડોક્ટરના જણાવ્યાં મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે પરંતુ સ્થિતિ હજું ચિંતાજનક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget