શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શિલ્પા શેટ્ટીએ રૉયલ પેલેસ સામે પતિ રાજ કુંદ્રાને કરી કિસ, વીડિયો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
![શિલ્પા શેટ્ટીએ રૉયલ પેલેસ સામે પતિ રાજ કુંદ્રાને કરી કિસ, વીડિયો વાયરલ Shilpa Shetty Kundra And husband Raj Kundra kiss on london Video goes viral શિલ્પા શેટ્ટીએ રૉયલ પેલેસ સામે પતિ રાજ કુંદ્રાને કરી કિસ, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/07101911/shilp-a.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબજ એક્ટિવ રહે છે. શિલ્પા હાલમાં ફેમિલી સાથે લંડનમાં વેકેશન ગાળી રહી છે. ત્યારે શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિડિયોમાં શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રાને રોયલ પેલેસ સામે કિસ કરતી નજર આવી રહી છે. શિલ્પાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, “જુમ્મા-ચુમ્મા દેદે”
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પાંચ વર્ષના રીલેશન પછી પ્રેમી સાથે કર્યું બ્રેક-અપ, જાણો વિગત આ વીડિયો લંડના હેમ્પટન કોર્ટ પેલેસ સામે શૂટ કરવામાં આવ્યો છે. શિલ્પા આ બૂમરેંગ વીડિયોમાં પોતાના પતિ રાજ કુંદ્રાના હાથમાં હાથ નાખીને તેને કિસ કરતી નજર આવી રહી છે. આ વીડિયો એક દિવસમાં 13 લાખની વધુ લોકોએ લાઈક કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શિલ્પા હાલમાં બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)