શોધખોળ કરો
સાયના નેહવાલની બાયોપિકનો ફર્સ્ટલુક આવ્યો સામે, એકદમ સાયના જેવી લાગી રહી છે શ્રદ્ધા કપુર

1/3

શ્રદ્ધા કપુરે આ ફિલ્મ માટે મહિનાઓ સુધી સવારે 6 વાગ્યે ઉઠીને પ્રેક્ટિસ કરી છે. શ્રદ્ધા આ પહેલા રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીમાં જોવા મળી હતી.
2/3

આ ખૂબ જ મુશ્કેલ રમત છે પરંતુ હું તેને એન્જોય કરી રહી છું. કોઈ સ્પોર્ટ્સમેનની જીંદગી અંદર ઝાખવું અદ્ભુત અનુભવ હોય છે. સાયનાની સ્ટોરી ખૂબ જ મજેદાર છે. જે તેણે ગુમાવ્યું, તેના થયેલી ઈજા અને તેની જીત સુધી તમામ. '
3/3

મુંબઈ: ભૂષણ કુમારના પ્રોડક્શન અને અમોલ ગુપ્તેના નિર્દેશનમાં બની રહેલી સાયના નેહવાલની બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે બૈડમિન્ટનની જોરદાર પ્રેક્ટિસ કરી છે. શ્રદ્ધા કપુરે જણાવ્યું કે 'આ બાયોપિકની તૈયારીમાં અત્યાર સુધી 40 બૈડમિન્ટન ક્લાસિસ લઈ ચુકી છું.
Published at : 29 Sep 2018 03:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
આઈપીએલ
ટેકનોલોજી
દુનિયા
Advertisement
