તેની આસપાસ આટલા કૂતરાને જોઈ એક ક્ષણ માટે શ્રદ્ધા ગભરાઈ ગઈ હતી. જોકે, બાદમાં તેણે કૂતરાને પ્રેમથી હટાવ્યા હતા.
2/4
બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મ સિટીમાં એક એડ શૂટ માટે આવી હતી. શૂટિંગ ખતમ કરીને નીકળેલી શ્રદ્ધાને અચાનક સ્ટ્રીટ ડોગ્સ (શેરી કૂતરાઓ) ઘેરી વળ્યા હતા.
3/4
શ્રદ્ધા હાલ તેની ફિલ્મોને મળેલી સફળતાનો આનંદ ઉઠાવી રહી છે. સાહો અને છિછોરે બોક્સ પર સારી કમાણી કરી રહી છે.
4/4
શ્રદ્ધા આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાંસર 3ડીમાં નજરે પડશે. જેનું નિર્દેશન બાગી 3ના અહમદ ખાન કરશે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ નજરે પડશે.