શોધખોળ કરો
100, 200 કે 400 નહીં, અધધ... આટલા કરોડમાં બની છે રજનીકાંતની ફિલ્મ '2.0'
1/4

સુપરસ્ટાર રજનીકાંતની સાયન્સ ફિક્શન પર આધારિત આગામી ફિલ્મ ‘2.0’નું ટ્રેલર શનિવારે લોન્ચ કરી દીધું છે. આ ફિલ્મને કેટલીક ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ પોતાના મોટા બજેટ અને સ્ટાર કાસ્ટને લઈને ચર્ચા છે. ત્યારે રજનીકાંતે પોતે ફિલ્મના બજેટ અંગે જણાવ્યું છે.
2/4

આ ફિલ્મમાં રજનીકાંત સિવાય અક્ષય કુમાર, એમી જેક્સન, આદિત્ય હુસેન અને સુધાંશું પાંડે પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 29 નવેમ્બર રિલીઝ થઈ રહી છે.
Published at : 04 Nov 2018 10:16 AM (IST)
View More





















