શોધખોળ કરો
બૉલીવુડમાં હૉટ સીન આપનારી આ એક્ટ્રેસે સંભળાવી પોતાની સાથે બનેલ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટની ઘટના, જાણો વિગતે
1/4

સ્વરાએ પેનલ ડિસ્કશનમાં પોતાની દર્દનાક અને ભયાનક યૌન ઉત્પીડનની ઘટના સંભળાવી હતી, તો તેને અહેસાસ થયો કે બધાની સાથે આવી ઘટના ઘટી જ હશે. મને આ વાત સમજવામાં છ થી સાત વર્ષ લાગી ગયા કે મારી સાથે જે થયુ તે સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ હતું. મારી સાથે વર્ક પ્લેસ પર યૌન ઉત્પીડન થયુ હતું.
2/4

જોકે, હું તેનાથી બચી ગઇ હતી, મારી સાથે આ ઘટના ત્રણ વર્ષ પહેલા બની હતી. ત્યારે હું સમજી રહી હતી કે તે એક ડાયરેક્ટર હતો, બાદમાં મને ખબર પડી કે તે ડાયરેક્ટર એક શિકારી હતી, જે મારો યૌન શોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મને ખરાબ રીતે ટચ કરતો હતો.
Published at : 20 Jan 2019 12:18 PM (IST)
Tags :
Swara BhaskerView More





















