શોધખોળ કરો
‘તારક મેહતા કા.....’શોની એક્ટ્રેસ બબીતાએ શેર કરી ગ્લેમરસ તસવીર તો ફેન્સે કહ્યું- જો જેઠાલાલ આ જોઈ જશે તો......
મુનમુન દત્તા પોતાની આવી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.

મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામથી ગ્લેમરસ તસવીર શેર કરી છે. તારક મેહતાની બબીતાનજીનું આ રૂપ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. કોઈએ કહ્યું- જો જેઠાલાલે બબીતાજીનું આ રૂપ જોઈ લેશે તો જેઠાજી ફ્લર્ટગિંની કોઈ તક નહીં છોડે. બીજા એકે મજાક કરતાં કહ્યું કે, જેઠાલાલ શૂટિંગમા રજા પાડી દેશે. આ રીતે ફેન્સએ મજાક કોમેન્ટ કરીને મજાક કરી છે. બ્લેક ડ્રેસમાં મુનમુન દત્તાની આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે. મુનમુન દત્તા પોતાની આવી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. દર્શકોને મુનમુનની આ તસવીરો ખૂબ પસંદ પડી રહી છે.
View this post on Instagram💖💫 . @amitkhannaphotography . . #postoftheday #portraitphotography #shineon #pictureoftheday
મુનમુન ઇન્સ્ટાગ્રામ પર પોતાના પરિવારથી લઈને મિત્રો અથવા સોલો તસવીરો શેર કરતી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર 13 લાખથી પણ વધારે યૂઝર્સ ફોલો કરે છે.
બબીતાજીનો ફોલો કરનારા ભલે લાખો લોકો હોય પરંતુ તે માત્ર 236 લોકોને જ ફોલો કરે છે. સ્ટાઇલિશ મુમનુને હરવું ફરવું ખૂબ જ પસંદ છે. તે અવારનાર તેની વિદેશ યાત્રાની તસવીરો પોસ્ટ કરતી રહી છે.
વધુ વાંચો





















