શોધખોળ કરો

'કાલી' પૉસ્ટર વિવાદ પર બોલી નુસરત જહાં, કહ્યું- આવી ક્રિએટિવિટી તો.......

ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ 'કાલી'ના પૉસ્ટરને લઇને સોશ્યલ મીડિયા પર ખુબ વિવાદ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ફિલ્મ મેકર લીના મણિમેકલાઇની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. 

Nusrat Jahan Reacts To Leena Manimekalai’s Kaali Poster Controversy: ફિલ્મો અને વિવાદોને સંબંધ બહુજ જુનો છે, સિનેમાના દરેક સમયમાં એવી ફિલ્મો આવી છે જેને મોટા પાયે વિવાદ ઉભો કરી દીધો હોય. લોકોનો ફિલ્મ પર ગુસ્સો પણ ભડક્યો હતો. ફિલ્મની કન્ટેન્ટ, ડાયલૉગ કે પછી પૉસ્ટર કે કેરેક્ટર કે પછી જાતી-ધર્મને લઇને અવાર નવાર લોકો કેટલીક ફિલ્મો સામે વિરોધ કરવા લાગે છે. આ કડીમાં વધુ એક ફિલ્મ ઉમેરાઇ ગઇ છે, તે છે ફિલ્મ કાલી. ફિલ્મ કાલી પર એફઆઇઆર પણો નોંધાઇ ગઇ છે. હવે આ બધાની વચ્ચે ટીએમસી સાંસદ નુસરત જહાંનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. 

ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ 'કાલી'ના પૉસ્ટરને લઇને સોશ્યલ મીડિયા પર ખુબ વિવાદ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ફિલ્મ મેકર લીના મણિમેકલાઇની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની પૉસ્ટરમાં 'માં કાલી'ને સિગારેટ પીતા બતાવવામાં આવી છે, અને સાથે જ એક હાતમાં ત્રિશૂલ તો બીજા હાથમાં એલજીબીટી સમુદાયોન સતરંગો ઝંડો બતાવવામાં આવ્યો છે. આવામાં હિન્દુ ધર્મનુ અપમાન થતુ જોઇને સોશ્યલ મીડિયા પર #ArrestLeenaManimekalai ને લોકો ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ આખા મામલાને લઇને એક ઇવેન્ટ દરમિયાન જ્યારે એક્ટ્રેસ નુસરત જહાંને સવાલ પુછવામાં આવ્યો તો તેને કહ્યું- હું કહેવા માંગીશ કે ધર્મને વચ્ચે ના લાવવો જોઇએ, કમ સે કમ આને તો વેચવા લાયક ના બનાવો. કોઇપણ કિંમતે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ ના પહોંચાડવી જોઇએ. ક્રિએટિવિટી અને ધર્મને અલગ જ રાખવુ જોઇએ.

આ પણ વાંચો........ 

રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ

LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા

Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ

Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Embed widget