શોધખોળ કરો

Bhojpuri Actress : આમ્રપાલી કુંવારા જ થઈ પ્રેગ્નેન્ટ? બેબી બમ્બ સાથેના ફોટોએ મચાવી ચકચાર

આમ્રપાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્લેક પ્રિન્ટેડ અનારકલી સૂટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Amrapali Dubey is pregnant? ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબેએ ઈન્ડસ્ટ્રીમાં તેની આગવી ઓળખ બનાવી છે. અભિનેત્રીની લોકપ્રિયતા આસમાનને સ્પર્શી રહી છે પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નથી. આમ્રપાલીનેને તેના લગ્નને લઈને તેના ચાહકો વારંવાર પ્રશ્નો પૂછતા રહે છે. આમ્રપાલી દુબે અવારનવાર પોતાની સુંદર તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે, પરંતુ તેની તાજેતરની તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

આમ્રપાલી દુબેની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી લેટેસ્ટ તસવીર વાયરલ થઈ છે જેને જોઈ સૌકોઈના આશ્ચર્યનો પાર નથી રહ્યો. આટલું જ નહીં, ચાહકો તેને આ માટે અભિનંદન પણ આપી રહ્યા છે. જાહેર છે કે, આમ્રપાલી સાથે અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. 

આમ્રપાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્લેક પ્રિન્ટેડ અનારકલી સૂટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના કપાળ પર સિંદૂર અને બિંદી પણ દેખાય છે. આમ્રપાલીની આ તસવીર જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

આમ્રપાલી દુબેએ કેપ્શનમાં સ્પષ્ટ લખ્યું છે કે 'મારી ખૂબ જ આશાસ્પદ આગામી ફિલ્મ દાગ.. અહંકાર લંચન'નો પહેલો દેખાવ, પરંતુ તેમ છતાં ચાહકો મૂંઝવણમાં છે. કેપ્શન વાંચ્યા વિના, ચાહકોએ તસવીર જોયા પછી આમ્રપાલીને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. એક ચાહકે તો એમ પણ લખ્યું કે, મને હાર્ટ એટેક આવવાનો છે, પણ બાદમાં મેં કેપ્શન વાંચ્યું. જ્યારે, એક ચાહકે લખ્યું, તમે ક્યારે લગ્ન કર્યા? જ્યારે અન્ય એક ફેને લખ્યું, ચોંકાવનારા સમાચાર.

View this post on Instagram
 
A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

તો એક ચાહકે તો ટિઝળ કરતા લખ્યું હતું કે- 'કુંવારે મેં ગંગા નહા લે લૂ'. તો અન્યએ લખ્યું, 'આ ક્યારે થયું'. ત્રીજાએ લખ્યું, 'નિરહુઆ ખેલ ગયા ક્યા?'. ચોથાએ લખ્યું, 'આ કોનું બાળક છે'. આ રીતે લોકો તેની પોસ્ટ પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

આમ્રપાલીની આ તસવીર જોઈને તમે પણ કન્ફ્યુઝ થઈ જાવ છો, તો તમને જણાવી દઈએ કે આ ખરેખર તેની આગામી ફિલ્મનો લુક છે. આમ્રપાલી દુબેએ તેની આગામી ફિલ્મ 'દાગ - અહંકાર લંચન'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget