બૉલીવુડ હૉટ એક્ટ્રેસની બહેન લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનન્ટ, ઘરે ખબર પડી તો......... જાણો શું થયું
બધાની વચ્ચે એક ખબર છે કે અલાના પાંડે લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઇ ગઇ છે, અને આ વાત હવે તેના ઘરે પણ ખબર પડી ગઇ છે.
મુંબઇઃ અનન્યા પાંડેની બહેન કઝીન અલાના પાંડેને લઇને એક મોટા સમાચાર મળી રહ્યાં છે. તે તેની લવ લાઇફને લઇને ખુબ ચર્ચામાં છે. ફેન્સ પણ તેના દરેક અપડેટ પર નજર રાખતા રહે છે. હવે આ બધાની વચ્ચે એક ખબર છે કે અલાના પાંડે લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઇ ગઇ છે, અને આ વાત હવે તેના ઘરે પણ ખબર પડી ગઇ છે.
થોડાક સમય પહેલા અલાના પાંડેએ પોતાના બૉયફ્રેન્ડની જાણકારી આપી હતી, અલાનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતુ કે જ્યાં સુધી હુ તને ન હતી મળી, ત્યાં સુધી કોઇ બીજા વ્યક્તિ વિશે આટલો પ્રેમ કરવાનુ વિચારી પણ નહતી શકતી. મને રોજ હંસાવવા અને આટલો બધા પ્રેમ આપવા આભાર. તમે વાસ્વતમાં મને આ દુનિયામાં સૌથી ખુશ અનુભવવા છો. @ivor હું તમારી સાથે પરિવાર વસાવવાની રાહ નથી જોઇ શકતી. પરતુ આ વખતે અલાના પાંડે બીજી કોઇ વાત પર ચર્ચામાં છવાઇ છે. ખરેખરમાં અલાના પાંડેએ પોતાના ફેમિલીને હંસાવવા માટે આ પ્રેન્ક કર્યુ.
અલાના પાંડેના બૉયફ્રેન્ડે પોતાની સાસુને ઘરે બોલાવી અને બતાવ્યુ કે અલાના પાંડે પ્રેગનન્ટ થઇ ગઇ છે. આ સાંભળીને અલાનાની માં ચોંકી ગઇ, અને બોલી- એવુ ના બની શકે હજુ તો તમે સગાઇ જ કરી છે અને અત્યારે જ પ્રેગનન્ટ?
ઉલ્લેખનીય છે કે, અલાના પાંડેના મંગેતર એક ફિલ્મ નિર્દેશક અને સાથે જ આઇવર અને અલાનાની એક યુટ્યૂબ ચેનલ પણ છે જેના પર 90.8K ફોલોઅર્સ છે.
અલાના પાંડે 26 વર્ષની છે. જેને લંડનમાં ફેશન ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે. તે કઝિન અનન્યા પાંડેની જેમ બૉલીવુડમાં તો નથી પરંતુ મૉડેલિંગ ક્ષેત્રમાં જરૂર કામ કરી ચૂકી છે.
ભારતમાં ફેબ્રુઆરીમાં પિક પર હશે થર્ડ વેવ, ઓમિક્રોન જ બનશે કારણ, જાણો એક્પર્ટે શું આપી ચેતાવણી
બૉલીવુડ હૉટ એક્ટ્રેસની બહેન લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનન્ટ, ઘરે ખબર પડી તો......... જાણો શું થયું