શોધખોળ કરો

આ મહત્વના કલાકારે ‘તારક મહેતા.........’ સીરિયલ છોડી હોવાના અહેવાલથી ચકચાર, ક્રિસ્ટમસ પછી નહીં જોવા મળે........

સિરિયલના સેટ પર બબીતા બનતાં મુનમુન દત્તા તથા ટપુડા બનતા રાજ અનડકટના અફેરના કારણે વાતાવરણ બગડતું હોવાથી પ્રોડક્શન હાઉસે ટપુનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કર્યો હોવાની ચર્ચા છે

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ને વધુ એક ફટકો પડ્યો છે. સીરિયલમાં તારક મહેતાનાં પત્નિ બનતાં નેહા મહેતા અને ગુરુચરણ સિંહ આ સીરિયલ છોડી ચૂક્યા છે. હવે  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘ટપુ’નું પાત્ર ભજવતા એક્ટર રાજ અનડકટે શો છોડવાનો નિર્ણય લીધો છે. મીડિયાના અહેવાલ પ્રમાણે, સીરિયલના પ્રોડક્શન હાઉસે રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કર્યો.
 
સિરિયલના સેટ પર બબીતા બનતાં મુનમુન દત્તા તથા ટપુડા બનતા રાજ અનડકટના અફેરના કારણે વાતાવરણ બગડતું હોવાથી પ્રોડક્શન હાઉસે ટપુનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કર્યો હોવાની ચર્ચા છે. મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે.
 
મીડિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે એવું કહીને વાત ઉડાડી દીધી કે, મને કશી ખબર નથી.  જો કે સીરિયલના નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રો રાજની વિદાયની વાતને સાચી માને છે.
 
બીજી તરફ એવા પણ અહેવાલ છે કે, લાંબા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો.  આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી પણ કોઈ નિર્ણય નહોતો લેવાયો. આ જ સમયગાળામાં  રાજનો કોન્ટ્રાન્ક્ટ રિન્યૂ થવાનો હતો, પણ તેણે જાતે જ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. આ અહેવાલ પ્રમાણે ક્રિસમસ પહેલાં તે પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેશે અને એ પછી તે સિરિયલમાં જોવા નહીં મળે. નવા વરસથી નવો ટપુ જોવા મળશે.
 
મુંબઈમાં જન્મેલા રાજ અન઼કટે 2016માં ટીવી સિરિયલ 'એક રિશ્તા સાંઝેદારી કા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 'તારક મહેતા..'માં પહેલાં ભવ્ય ગાંધીએ ટપુનો રોલ કર્યો હતો. માર્ચ, 2017 સુધી ભવ્ય ગાંધી જ ટપુ બનતો હતો પણ એ પછી તેણે સિરિયલ છોડી દીધી હતી. તેના સ્થાને રાજ અનડકટને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget