![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'બિગ બૉસ ઓટીટી' વિનર એક્ટ્રેસે કરાવ્યુ બેકલેસ ડ્રેસમાં સુંદર ફોટોશૂટ, ખુદ શેર કરી તસવીરો
હાલમાં, દિવ્યા અગ્રવાલ સોશ્યલ મીડિયા પર પોતાની જે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, તે ખુબ વાયરલ થઇ રહી છે
!['બિગ બૉસ ઓટીટી' વિનર એક્ટ્રેસે કરાવ્યુ બેકલેસ ડ્રેસમાં સુંદર ફોટોશૂટ, ખુદ શેર કરી તસવીરો tv star Divya Agarwal backless dress photoshoot pictures viral on internet, see all stunning photos 'બિગ બૉસ ઓટીટી' વિનર એક્ટ્રેસે કરાવ્યુ બેકલેસ ડ્રેસમાં સુંદર ફોટોશૂટ, ખુદ શેર કરી તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/b4313415b6d11682104df61b55a3f4f41659259396_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Divya Agarwal: એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલે તાજેતરમાં જ એક એવૉર્ડ ફન્ક્શનમાં હાજરી આપી હતી, જ્યાંથી તેને પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલે (Divya Agarwal) તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
હાલમાં, દિવ્યા અગ્રવાલ સોશ્યલ મીડિયા પર પોતાની જે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, તે ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં દિવ્યા અગ્રવાલ બ્રાઉન કલરના બેકલેસ ડ્રેસમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે, તેના ડ્રેસમાં પત્તિઓની ડિઝાઇન હતી, જે આને ખાસ બનાવી રહી હતી. ડિફાઇન્ડ આઇબ્રૉઝ, આઇલાઇનર અને ન્યૂડ શેડ મેકઅપે દિવ્યા અગ્રવાલના લૂકમાં એક ચાર્જ એડ કરી દીધુ હતુ. દિવ્યા અગ્રવાલે ચેન સ્ટાઇલ ઇયરરિંગથી પોતાના લૂકને પુરો કર્યો હતો અને સ્લીક હેરબને તેને એલિગેન્ટ બનાવી દીધી હતી.
View this post on Instagram
દિવ્યા અગ્રવાલે આ તસવીરોને શેર કરતા ખુશી વ્યક્ત કરી છે, કેમ કે તેને ‘મિડ ડે ઇન્ડિયા’ની તરફથી Cartel માટે બેસ્ટ એક્ટ્રેસ ઓટીટીનો એવોર્ડ મળ્યો હતો. દિવ્યા અગ્રવાલે પોતાની ફેશનને હંમેશા ઓન પૉઇન્ટ રાખી છે, આ પહેલા, તેને લેંઘો -ચોળીમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી.
View this post on Instagram
દિવ્યા અગ્રવાલ ‘બિગ બૉસ ઓટીટી’ની વિનર રહી ચૂકી છે, એટલુ જ નહીં તે ‘ધ ફાઇનલ એક્ઝિટ’ અને ‘ફ્રેન્ડશિપ બેન્ડ’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
----
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)