![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરીને ટીવી એક્ટ્રેસે બતાવી હૉટ અદાઓ, ફેન્સની વચ્ચે વાયરલ થઇ તસવીરો.......
એક્ટ્રેસે ટ્રાન્સપરન્ટ શર્ટ પહેરીને એવી તસવીર શેર કરી દીધી છે જે વાયરલ થઇ રહી છે.
![Photos: ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરીને ટીવી એક્ટ્રેસે બતાવી હૉટ અદાઓ, ફેન્સની વચ્ચે વાયરલ થઇ તસવીરો....... TV star hina khan seen in transparent top dress, photos viral Photos: ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરીને ટીવી એક્ટ્રેસે બતાવી હૉટ અદાઓ, ફેન્સની વચ્ચે વાયરલ થઇ તસવીરો.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/6c904b42c4684e87933c06280ec15fff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan)ના ડ્રેસિંગ સ્ટાઇલના દરેક કોઇ દિવાના છે. હિના એકથી એક વધીને આઉટફિટ પહેરે છે, અને તેના બહુજ સારી રીતે કેરી પણ કરે છે. વળી, હવે હિના ખાને ટ્રાન્સપરન્ટ શર્ટ પહેરીને એવી તસવીર શેર કરી દીધી છે જે વાયરલ થઇ રહી છે.
આ તસવીરમાં હિના ખાન પીળા રંગની ટ્રાન્સપરન્ટ શર્ટ પહેરેલો છે. આ શર્ટ એટલો વધારે ટ્રાન્સપરન્ટ છે કે એક્ટ્રેસની અંદર કપડાં પણ ઝલકી રહી છે. આ તસવીરમાં હિના ખાન (Hina Khan) સીડીઓની પાસે ઉભી રહીને હંસતી દેખાઇ રહી છે, જેમાં તેનો લૂક એકદમ કાતિલ દેખાઇ રહ્યો છે, એક્ટ્રેસ આ તસવીરમાં વિના મેકઅપે દેખાઇ રહી છે. આની સાથે વાળ પણ ખુલ્લા રાખ્યા છે.
View this post on Instagram
અગાઉ પણ ફોટોશૂટથી મચાવી હતી ધમાલ-
આ પહેલા હિના ખાન (Hina Khan)એ અલમારીની અંદર બેસીને પૉઝ આપીને ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ફોટોશૂટ ખુબ વાયરલ થયુ હતુ. આ ફોટોશૂટની તસવીરોમાં હિના ખાન (Hina Khan)એ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં હિના ખાન ક્યારેક અલમારીની અંદર બેસી છે તો ક્યારેક અંદર ઉંઘીને પૉઝ આપી રહી છે. આમાં હિના ખાન લીલા રંગનુ વ્હાઇટ વનપીસ પહેરીને દેખાઇ રહી હતી.
View this post on Instagram
---
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર
BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો
Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)