શોધખોળ કરો
બોલીવૂડની આ અભિનેત્રીનું ક્રિકેટર રિષભ પંત પર આવ્યું દિલ
1/6

મુંબઈ: બોલીવુડ અને ક્રિકેટનો એક જૂનો અને અતૂટ સંબંધ છે. આપણે બે અલગ અલગ ઈડસ્ટ્રીમાંના એવા ઘણા કપલ જોયા છે જેમણે સુંદર જોડી બનાવી છે. હાલમાંજ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લગ્ન કર્યા. ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ક્રિકેટરો બોલીવૂડ એક્ટ્રેસ સાથેના અફેર્સને લઈને ચર્ચામાં રહે છે. હવે યાદીમાં વધું એક ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે. જેનું નામ છે ટીમ ઈન્ડિયાનો યંગ ક્રિકેટર રિષભ પંત
2/6

Published at : 27 Jul 2018 11:19 PM (IST)
View More





















