શોધખોળ કરો
તનુશ્રીના નાના પાટેકર પરના આરોપોને લઇને બૉલીવુડમાં બે ભાગ, આ સેલેબ્સ ઉતર્યા સપોર્ટમાં
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાના નાના પાટેકર પરના આરોપોને લઇનને વિવાદ વધ્યો છે. આ વિવાદમાં હવે બૉલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ છે, વિવાદ પર બિગ-બી અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ સુરક્ષિત સ્ટેટમેન્ટ આપીને હાથ ઉંચા કરી લીધા છે.
2/7

Published at : 28 Sep 2018 11:39 AM (IST)
Tags :
તનુશ્રી દત્તાView More




















