શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ વાણી કપૂરે રણવીર અને સુશાંતની 'બૉડી' પર આપી ખાસ પ્રતિક્રિયા, જાણો વિગતે
વાણી કપૂરે કહ્યું મને લાગે છે કે મહેનત કરવામાં બન્ને બરાબર છે અને બન્નેની બૉડી પણ બેસ્ટ છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે બૉલીવુડના બે સ્ટાર વચ્ચે બૉડીની તુલાને લઇને ખાસ કૉમેન્ટ્રી કરી છે. ફીટ બૉડીને લઇને સુશાંત સિંહ રાજપૂત અને રણવીર સિંહની બૉડી પર રિએક્શન આપતા કહ્યું બન્ને એકદમ ફિટ છે.
વાણી કપૂરને વૂટના શૉ 'વર્ક ઇટ અપ' માં જ્યારે એન્કર હૉસ્ટ સોફી ચૌધરીએ પુછ્યુ કે રણવીર અને સુશાંત બન્નેમાંથી કોની બૉડી સારી છે, બન્નેમાંથી કોઇ એકને પસંદ કરવાનુ કહેવામાં આવે તો શું કરશો. આ પ્રશ્નના જવાબમાં વાણી બોલી - હે ભગવાન, બન્નેમાં તુલના અને એકને પસંદ કરવુ ખુબ મુશ્કેલ છે.
વાણી વધુમાં કહ્યું કે, 'બેફિક્રે'માં તેના સહ-અભિનેતા રહેલા રણવીર સિંહ અને 'શુદ્ધ દેસી રોમાન્સ'માં સહ-અભિનેતા રહેલા સુશાંત સિંહ રાજપૂત બન્નેની બૉડી ખુબ સારી છે. તેને કહ્યું મને લાગે છે કે મહેનત કરવામાં બન્ને બરાબર છે અને બન્નેની બૉડી પણ બેસ્ટ છે.
એક્ટ્રેસ વાણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં રિલીઝ થયેલી વૉર ફિલ્મની સક્સેસનો આનંદ લઇ રહી છે. વળી, હવે તે બહુ જલ્દી રણવીર કપૂરની સાથે ફિલ્મ 'શમશેરા'માં દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement