શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વિક્કી-કેટરીનાને લગ્ન બાદ કયા ટુંકા નામથી બોલાવવામાં આવશે, સામે આવ્યુ શોર્ટ નેઇમ, જાણો વિગતે

સ્ટાર એક્ટર વિક્કી કૌશલ અને કેટરીના કૈફનુ શોર્ટ નેઇમની અટકળો વચ્ચે જાણવા મળ્યુ છે કે, બન્નેને 'વિ-કેટ' નામની સંબોધવામાં આવે

નવી દિલ્હીઃ બૉલીવુડનુ સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ 9મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ જશે. બૉલીવુડ કપલને લગ્ન બાદ નવા નવા ટુંકા નામથી બોલાવવામાં આવી રહ્યાં છે, જેમ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લગ્ન બાદ વિરુષ્કા વગેરે વગેરે. હવે આવી રીતે કેટરીના અને વિક્કીને કયા નામથી બોલાવવામાં આવશે તેને લઇને અટકળો વહેતી થઇ છે, અને ફેન્સ પણ આ વાત જાણવા માટે ઉતાવળી બન્યા છે. જાણો શું હશે શોર્ટ નેઇમ. 

શું હોઇ શકે છે શોર્ટ નેઇમ- 
સ્ટાર એક્ટર વિક્કી કૌશલ અને કેટરીના કૈફનુ શોર્ટ નેઇમની અટકળો વચ્ચે જાણવા મળ્યુ છે કે, બન્નેને 'વિ-કેટ' નામની સંબોધવામાં આવે, જોકે, આ નામ કોઇ ઓફિશિયલ કે સત્તાવાર રીતે જાહેર કરવામા આવ્યુ નથી, આ માત્ર અટકળો જ છે. 

અગાઉ કયા સ્ટાર કપલને મળી ચૂક્યા છે શોર્ટ નેઇમ-
સૈફીના- સૈફ અલી ખાન અને કરીના કપૂર
દીપવીર- દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
વિરુષ્કા- વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
નિકયન્કા- નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા
રાલ્લા- રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

કેટ-વિક્કીના લગ્ન વિશે.........
બન્નેના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થશે. આની શરૂઆત લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. કપલના લગ્નમાં 200 મહેમાનો આવવાની અટકળો સામે આવી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની હાજરીને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, સલમાન કેટરીના અને વિક્કીના લગ્નમાં નહીં જાય.

સલમાને કેટરીનાના લગ્નમાં નહીં આપે હાજરી-
કેટરીના અને વિક્કી કૌશલના લગ્નને લઇને સલમાન ખાન ખુશ છે, પરંતુ સલમાને છેલ્લી ઘડીએ લગ્નમાં હાજરી આપવાની ના પાડી દીધી છે. ઘણી ફિલ્મોમાં તેનો કો-સ્ટાર રહી ચૂક્યો છે. તે એક્ટ્રેસનો મેન્ટર રહી ચૂક્યો છે. તેને વિકી કૌશલ પસંદ છે અને તેમના માટે ખુશ છે'. રિપોર્ટ છે કે સલમાન દબંગ ટુર પર જવાનો છે. વિકી-કેટરિનાના લગ્ન 9 ડિસેમ્બરે છે, તેના એક દિવસ પછી સલમાન ખાનની દબંગ ટૂર યોજાવાની છે. આ વર્ષે 10 ડિસેમ્બરે ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. સલમાન ખાન સાથે પ્રભુ દેવા, દિશા પટની, ગુરુ રંધાવા, જેકલીન ફર્નાન્ડીઝ, સાઈ માંજરેકર, આયુષ શર્મા, મનીષ પોલ, સુનીલ ગ્રોવર આ ઈવેન્ટમાં જોડાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન મુંબઈ પરત ફર્યા બાદ નવપરિણીત કપલ ​​વિકી-કેટરિના માટે રિસેપ્શન જેવા મોટા ફંક્શનનું આયોજન કરશે.

સલમાનનો બૉડીગાર્ડ કરશે સિક્યૂરિટી- 
પિન્કવિલાના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનના બૉડીગાર્ડ શેરની સિક્યૂરિટી એજન્સી ટાઇગર સિક્યૂરિટી લગ્નમાં સિક્સ સેન્સસ ફોર્ટ પર સુરક્ષા પુરી પાડશે. દિલચસ્પ એ છે કે બન્નેના લગ્નને લઇને #Vickat હેશટેગ પણ ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને સલમાન ખાન સારા મિત્રો છે, અને સલમાન પોતાની ફિલ્મ માટે પણ હંમેશા કેટરીનાને જ પહેલી અપ્રૉચ કરે છે. અગાઉ બન્ને વચ્ચેના અફેરનની પર ચર્ચાઓ સામે આવી હતી. 

કેટ-વિક્કીના લગ્નમાં નૉ ફોન પૉલીસી- 
કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઇને પહેલા ખુબ કડકાઇ રાખવાના સમાચાર છે, કેમ કે આ જોડી લગ્નને એકદમ પ્રાઇવેટ રાખવા માંગે છે. રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી રહી છે કે લગ્નમાં હાજર રહેનારા મહેમાનોને કેટલીક શરતોનુ પાલન કરવુ પડશે. લગ્નની જગ્યાા પર ફોન લઇ જવાની પણ મંજૂરી નથી. આમ તો કૈટરીના અને વિક્કી કૌશલના લગ્નને લઇને દરેક જગ્યાએ ચર્ચા છે, અને બધાની નજર આ લગ્ન પર ટકેલી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
Embed widget