શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Video: માંના જન્મદિવસ પર ધમાલ મચાવતો દેખાયો આ એક્ટર, શર્ટ ઉતારીને પત્ની સાથે કરવા લાગ્યો ડાન્સ

ખરેખરમાં, 23 ઓગસ્ટ, 2021એ રણવીર સિંહની માંનો બર્થડે  હતો અને આ પ્રસંગે રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ અને માંની સાથે મુંબઇના બાસ્ટિયનની બહાર સ્પૉટ કરવામાં આવ્યો.

મુંબઇઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટૉરીથી તો તમામ લોકો વાકેફ છે. ફેન્સ હોય કે બી-ટાઉન સેલિબ્રિટી દરેક વ્યક્તિ આ કપલના ફેન છે. તાજેતરમાં જ બન્ને રણવીર સિંહની માંના બર્થડે પર લંચ કરતા દેખાયા હતા. આ દરમિયાન તેની કેટલીય તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી. વળી, હવે આ બર્થડે સિલેબ્રિશનની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. 

રણવીર-દીપિકાએ સેલિબ્રેટ કર્યો માં અંજૂનો બર્થડે- 
ખરેખરમાં, 23 ઓગસ્ટ, 2021એ રણવીર સિંહની માંનો બર્થડે  હતો અને આ પ્રસંગે રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ અને માંની સાથે મુંબઇના બાસ્ટિયનની બહાર સ્પૉટ કરવામાં આવ્યો. આ સેલિબ્રેશનમાં રણવીરના માતા-પિતા, અંજૂ ભવનાની અને જગજીત સિંહ ભવનાની, તેની બહેન, રિતિકા ભવનાની અને દીપિકા પાદુકોણના માતા પિતા પ્રકાશ અને ઉજાલા પાદુકોણ સામેલ થયા હતા. કપલે અંજૂ ભવનાનીની સાથે પૉઝ પણ આપ્યા હતા. 

પાર્ટીમાં ધમાલ મચાવતો દેખાયો રણવીર સિંહ - 
વળી, હવે પાર્ટીની અંદરનો વીડિયો સોશ્યલ મીડયા પર સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ ખુબ મસ્તીભર્યા અંદાજમાં દેખાઇ રહ્યો છે. એક વીડિયોમાં દીપિકાની સાથે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં તે પોતાના માંની સાથે ઠુમકા મારતો દેખાઇ રહ્યો છે. ફેન્સને તેનો આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. તે તેના ડાન્સની મૂવ્સની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. 

માં-પાપા માટે શેર કરી હતી પૉસ્ટ- 
રણવીર સિંહ પોતાના માતા-પિતાની ખુબ નજીક છે ,અને તેના માટે પ્રેમ જતાવવાનો મોકો નથી છોડતો. સપ્ટેમ્બર 2020 માં, રણવીર સિંહે પોતાના માતા-પિતા, જગજીત સિંહ ભવનાની ને અંજૂ ભવનાનીના લગ્નની 40મી વર્ષગાંઠ પર એક પૉસ્ટ શેર કરી હતી. આને શેર કરતા તેને લખ્યુ હતુ કે-  લગ્નના 40 વર્ષ, #purelove #happyanniversary.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

ABP Premium

વિડિઓઝ

Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

Embed widget