શોધખોળ કરો

Aashram સીરીઝની શાનદાર સફળતા બાદ 'આશ્રમ 4'નુ પણ ટીજર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

તાજેતરમાં જ એમએક્સ પ્લેયર તરફથી આશ્રમની સિઝન 4ના ટીજરને જાહેર કરી દેવામા આવ્યુ છે. 1 મિનીટના આ ટીજરમાં તમે જોઇ શકો છો કે બૉબી દેએલ ખુદને ભગવાન કહેતા દેખાઇ રહ્યો છે.

Aashram Season 4 Teaser Released: હિન્દી સિનેમાં જગતમાં જાણીતા એક્ટર બૉબી દેઓલ (Bobby Deol)ની બહુચર્ચિત વેબ સીરીઝ આશ્રમ સિઝન 4નુ ટીજર રિલીઝ કરી દેવામાં આવી ચૂક્યુ છે. 'આશ્રમ 3'ના રિલીઝ પ્રસંગે જ મેકર્સે આવનારી સિઝન 4 (Aashram Season 4)ની પણ જાહેરાત કરી દીધી છે. આશ્રમ (Aashram) વેબ સીરીઝ ફેન્સને એટલી બધી પસંદ આવી છે કે જેના કારણે ડાયરેક્ટર પ્રકાશ ઝાને છેલ્લા ત્રણ વર્ષોમાં સીરીઝની ત્રણ સિઝન પહેલાથી જ રિલીઝ કરી દીધી છે, અને હવે ચોથી સિઝનના એલાન બાદ ફેન્સ ખુબ ઉત્સાહિત છે. જાણો 'આશ્રમ 4'માં શું થવાનુ છે ખાસ......... 

દમદાર છે 'આશ્રમ 4'નુ ટીજર
બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલની કેરિયરમાં તગડો બૂસ્ટ અપ આપનારી 'આશ્રમ' વેબ સીરીઝ એકદમ ખાસ છે. બાબા નિરાલાની ભૂમિકામાં બૉબીએ છેલ્લી ત્રણ સિઝનમાં ખુબ ધૂમ મચાવી છે. આવામાં જેવુ આશ્રમ 'આશ્રમ 4' નુ ટીજર રિલીઝ કરવામા આવ્યુ. ત્યારબાદ સોશ્યલ મીડિયા પર આ ઝડપથી વાયરલ થઇ ગયુ.

તાજેતરમાં જ એમએક્સ પ્લેયર તરફથી આશ્રમની સિઝન 4ના ટીજરને જાહેર કરી દેવામા આવ્યુ છે. 1 મિનીટના આ ટીજરમાં તમે જોઇ શકો છો કે બૉબી દેએલ ખુદને ભગવાન કહેતા દેખાઇ રહ્યો છે. એટલુ જ નહીં દરેક સિઝનની જેમ પોલીસ તેની પાછળ લાગેલી છે. પરંતુ 'આશ્રમ 4'માં એ જોવાનુ દિલચસ્પ રહેશે કે શું બાબા નિરાલા પોલીસના હાથે ચઢે છે કે નહીં. 

View this post on Instagram
 
A post shared by MX Player (@mxplayer)

આગામી વર્ષે રિલીઝ થશે 'આશ્રમ 4' -

આશ્રમ સિઝન 4ને આગામી વર્ષે 2023 માં રિલીઝ કરવામા આવશે. જોકે ટીજરની સાથે વેબ સીરીઝના મેકર્સે રિલીજ ડેટનુ પણ એલાન કરી દીધુ છે. આવામાં સિઝન 3ની સાથે સાથે ફેન્સને આશ્રમની નવી સિઝનની પણ ખુબ ઉત્સાકતા વધી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે એટલે કે 3 જૂને આશ્રમની સિઝન 3 એમએક્સ પ્લેયર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે આશ્રમ સિઝન 4ની જાહેરાત ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. 'આશ્રમ 4'માં બૉબી દેઓલ, ચંદન રૉય, અદિતી પોહનકર, તુષાર પાંડે, દર્શન કુમાર, ત્રિઘા ચૌધરી અનુપ્રિયા ગોયન્કા જેવા સુપરસ્ટાર મુખ્ય રૉલમાં છે.

આ પણ વાંચો...... 

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ

મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય

EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી

Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ

Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી

Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર

ટોપ સ્ટોરી

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરનો છેલ્લો વીડિયો સામે આવ્યો, ગણેશ ઉત્સવમાં આ અંદાજમાં જોવા મળ્યા હતા અભિનેતા
નાના પાટેકરનો છેલ્લો વીડિયો સામે આવ્યો, ગણેશ ઉત્સવમાં આ અંદાજમાં જોવા મળ્યા હતા અભિનેતા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Embed widget