શોધખોળ કરો
Video: કહાની-2નું બીજુ ટિઝર રજૂ, 'વોન્ટેડ' દુર્ગા રાનીએ આપ્યો આવો મેસેજ

મુંબઈ: કહાની-2નું બીજું ટિઝર રજૂ થઈ ગયું છે. જેમાં દુર્ગા રાની સિંહ એટલે કે વિદ્યા બાલન એક મેસેજ આપી રહી છે. આ પહેલા પણ વોન્ટેડની નોટિસ સાથે દુર્ગાના ફોટા સાથેનું એક પોસ્ટર રીલિઝ કરી ફર્સ્ટ લૂક રીલિઝ કર્યો હતો. આ ફિલ્મ 2012માં આવેલી કહાનીની સીરિઝ રૂપે બનાવવામાં આવી છે. આ ફિલ્મને સુજોય ઘોષે લખી અને ડાયરેક્ટ કરી છે. જ્યારે વિદ્યા બાલન અને અર્જુન રામપાલ છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ક્રિકેટ





















