શોધખોળ કરો

ઋતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ નું ટીઝર થયું રિલીઝ

નવી દિલ્લી:  ઋતિક રોશનની આગામી ફિલ્મ કાબિલ નું ટીઝર રિલીઝ થયું છે. ટ્રેલરમાં માત્ર ઋતીક રોશન અવાજ સાંભળવા મળે છે. તે ટીઝરમાં  જોવા નથી મળતો. 41 સેકેંડના ટીઝરમાં  ઋતીક કહી રહ્યા છે કે તમારી આંખો તો ખૂલી હશે પરંતુ આપ કંઈ જોઈ નહી શકો. આપના કાન ખૂલા રહેશે પરંતુ આપ કંઈ સાંભળી નહી શકો. તમારૂ મોઢું ખૂલ્લુ રહેશે છતાં આપ કંઈ બોલી નહી શકો. તમે બધુ સમજી જશો પરંતુ કોઈને સમજાવી નહી શકો.
અવાજ સમાપ્ત થતાની સાથે જ ટીઝર પૂરૂ થઈ જાય છે. ત્યારબાદ એક પ્લેટ પર લખવામાં આવે છે કે ટ્રેલર 26 ઓક્ટોમ્બરના રિલીઝ થશે. આપની જાણકારી માટે જણાવીએ કે આ ફિલ્મમાં ઋતીક રોશનની સાથે યામી ગૌતમ પણ જોવા મળશે. આ ફિલ્મ 26 જાન્યુઆરીના રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?

Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ

8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ

રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી

શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે

પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ

Embed widget